________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સગીરે નારી એની કામીની ઉભી ટગમગ જુએ એનું કાંઈ ચાલે નહી... – બેઠી ધ્રુસકે રૂએ
પતિવ્રતા – પ્રેમમાં રકત – આંસુભરી આંખે હૈયું પખાળતી ઉભેલી, સેવા કરતાં નહી થાકતી એવી તેની પત્નીએ કઈકે વિલેપના કર્યાં. અરે ક્ષણવાર પણ તેનાથી અળગી ન થઈ. છતાં તે પેાતાના પતિની વેદના ટાળવા માટે સમ ન બની શકી. તે હતુ. તેનું અનાથપણુ’.
૨૪૪
કાઈનું ઔષધ તેનું શરણુ ન મન્યું. કાઈનું ધન તેને શરણુ ન બન્યું.
-
- કેાઈનું વાત્સલ્ય તેને શરણુ ન બન્યુ. કોઈના પરિશ્રમ તેને શરણુ ન બન્યા. કોઈના પ્રેમ તેને શરણુ ન બન્યા.
કાઈ ના કરુણ વિલાપ તેને શરણુ ન બન્યા,
-
---
-
--
અસહ્ય વેદનાની વચ્ચે તે યુવાન અશરણ-અનાથ બનીને રહ્યો. ચુવાન ઉંઘી શકતા નથી. ત્રાહીમામ ત્રાહીમામ્ ! થઈ ગયા છે, એવા તે ગુણ સુદરને અંધારી રાતમાં અચાનક વિચારાના પ્રકાશ મળી ગયા. કાયાના દાહ તા શમ્યા નહી પણ તેના મનના દાહ શમવા લાગ્યા અને ગાઢ નીદ્રામાં આરૂઢ થઈ ગયા.
को नवि शरणम् "
પરિસ્થિતિમાં ચુવાનને પ્રકાશ મલ્યા. શ્રી જિનેશ્વર પ્રભુના, પ્રભુએ પ્રરૂપેલા ધના.
66
હે પ્રભુ, પરમ કૃપાળુ પરમાત્મા, જો હું આ મહા વિડંબનામય વેદનામાંથી મુક્ત થાઉ તા સંસારના ત્યાગ કરી આપનું શરણ સ્વીકારુ અને નિરારંભી પ્રવજ્યાને અંગીકાર કર્યું.
હવે આ જગતમાં ખીજુ કાઈ શરણુ નથી [હે વીતરાગ દેવ !] તમે જ મારું શરણુ છે. આપની કરુણા ભાવના વડે હૈ જિનેશ્વર મારી રક્ષા કરે, રક્ષા કરે.
પ્રભુનુ` શરણુ અંગીકાર કર્યું. સુંદર નીદ્રા આવી ગઇ તે યુવાનને, રાત્રિ વ્યતિક્રાન્ત થઈ ગઇ. ચુવાને ઈન્દ્રિયાના નિગ્રહ રૂપ અણુગારત્વ ધારણ કર્યું", બની ગયા તે શ્રી અનાથી મુનિરાય !!!