________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કેટલાંક પાસે ધન છે પણ (ઉદાર) દિલ નથી હેાતું, કેટલાંક પાસે (ઉદાર) દિલ હૈાય છે. પણ ધન નથી હાતુ, કેટલાંક પાસે પર્યાપ્ત ધન અને ઉદાર દિલ અને હાય છે (પણ સુપાત્ર મળતુ‘ નથી) પર્યાપ્ત ધન, ઉદાર હૃદય અને સત્પાત્ર ત્રણેના સંચાગ તા (પ્રબળ) પુણ્ય હાય
ત્યારે જ થાય છે.
૧૬
અગીયારમાં અંગ શ્રી વિપાક સૂત્રમાં સુખ વિપાક નામક બીજા શ્રુતસ્કન્ધમાં દશ અધ્યયના કહ્યા (૧)સુબાહુ (ર) ભદ્રંનંદી (૩)સુજાત (૪) વાસ૫ (૫) જિનદાસ (૬) ધનપતિ (૭) મહાખલ (૮) ભદ્રેન દી (૯) મહાચંદ્ર (૧૦) વરદત્ત.
સુપાત્રદાનના પ્રભાવે આ દશેને આ ભવ-પરભવમાં ઉત્તમ ભાગ સપટ્ટાની પ્રાપ્તિ થઈ.
સુપાત્રદાનના વિધિ જણાવતાં ધર્માંસ’ગ્રહ ગ્રન્થમાં જણાવે શ્રાવક ભાજન અવસરે સાધુને નિમ`ત્રણ કરી પેાતાને ઘેર લઈ આવે, તે ન બને તેા સ્વયં મુનિરાજને પધારતા જોઈ સન્મુખ જાવું વગેરે વિનયેાપચાર કરે. કેમ કે દાન દેવામાં પ્રતિપત્તિ-સેવારૂપ વિનયાપચાર કરવા તે શ્રાવકને આચાર છે.
શ્રાદ્ધ દિન કૃત્ય ગાથા ૧૭૬
आसणेण निम तेत्ता तओ परिक्षण सजुओ वदए मुणिणो ताहे खताई गुण सजुए ઘેર આવેલા સાધુને પ્રતિપત્તિ પૂર્વક પડિલાભે—તે પ્રતિપત્તિ કે સેવા વિનયને જણાવતા આ શ્ર્લેકમાં શ્રાવક માટેની વિધિ દર્શાવત લખ્યું છે કે— આસન સ્વીકારવા માટેની વિનતી કરીને, પોતાના પરિજન–કુટુમ્બીજન સાથે રહેલે (શ્રાવક) ક્ષમા વગેરે ગુણેાથી યુક્ત એવા મુનિરાજને વન્દન કરે.
વંદનમાં પ્રણિપાત સૂત્રમાં સૌ પ્રથમ શબ્દ મુકયે છે. રૂમ તે ખરાબર યાદ રાખજો. “ હું ઇચ્છુ છું” કેાઈના દબાણ કે કોઈની શરમ વડે નહીં. પણ પેાતાની જ મરજી અને અભિલાષાથી વંદના કરે. પછી દાન દેતા પહેલાં શ્રાવક ચાર પામતાની વિચારણા કરે— ભાવ :- આ ક્ષેત્ર સવિજ્ઞ સાધુઓથી પરિચિત્ત છે કે નહીં એટલે કે અહીના લોકે! સાધુ મહારાજોને દાન દેવાની ભાવનાવાળા છે કે નહિ.