________________
(૫૮) ભાવનું મહત્ત્વ
–ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ
जज' समय' जीवा आविसइ जेण जेण भावेण
से तम्मि तन्मि समये सुहासुह बधए कम्म છે જે જે સમયે જેવા જેવા ભાવ વડે વર્તે છે. તે તે સમયે તે [તેવા તેવા શુભ અથવા અશુભ કર્મ બાંધે છે.
મનહ જિણોણ સઝાયમાં શ્રાવકના છત્રીશ કર્તવ્યમાં ચૌદમું કર્તવ્ય લખ્યું માન “ભાવ”. તેમજ દન-શીલ–તપ અને ભાવ રૂપ ધર્મનું ચોથું અંગ પણ મુક્યું ભાવ.
૦ પણ ભાવ એટલે શું ? ભાવ એટલે મનના શુભાશુભ પરિણામ વિશેષ.
જેમ સર્વ સમુદ્રોમાં સ્વચરમણ સમુદ્ર મુખ્ય છે. તેમ સર્વ ધર્મોને વિશે ભાવ ધર્મ મુખ્ય છે. તેથી શુભ ભાવમાં વતે જીવ શુભ કર્મો બાંધે છે અને અશુભ ભાવમાં વર્તતે જીવ અશુભ કર્મો બાંધે છે. ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ છે.
શરીરનું ઉત્તમ-(મુખ્ય) અંગ મસ્તક છે. તે કંઈ કરતું દેખાય નહીં પણ આખા શરીરના સંચાલનની દેરી તેના હાથમાં છે. જે કદાપિ શરીરના કેઈ અંગને તે ખોટા આદેશ આપી દે તે?
અનર્થ થઈ જાય કે નહીં? તે રીતે જીવનની સારી પ્રવૃત્તિ કે કિયાનો સંચાલક કે કમાન્ડર ભાવ છે.
ઈટાલને સરમુખ્યતાર મુસલીની બહારથી સખત દેખાતે હતે છતાં તેને અંતરથી અનુકંપાને ભાવ સતત વહેતે રહેતો હતો.
તેના બચપણને એક પ્રસંગ છે. તે સમયે પ્રાથમિક શાળામાં તે અભ્યાસ કરતે હતા ત્યાં દરેક વિદ્યાથી ઘેરથી નાસ્તાને ડઓ લઈને આવતા અને રિસેસમાં નાસ્તો કરતા. એક દિવસ રિસેસમાં મુસલીની શાળાના મેદાનની લેન પર નાસ્તો કરવા ગયો. હજી નાસ્તાને ડ ઉપાડી નાસ્તો કરવા બેઠા ત્યાં તેની નજર બાજુના