________________
ત્યાગ કરા”
૨૧૩
હતા. પચીસેક વર્ષની અવસ્થા હતી, ઘરના સુખી આદમી હતા. હજી પરણ્યાંને એક વર્ષ થયા હશે. કાઠીયાણી ખેાળા ભરી પીચર સુવાવડ કરવા ગયેલી ત્યાં તેને દીકરા અવતાં.
પણ
શેના
સુવાવડ પહેલાં એ માસ અને પછી બે માસ એમ ચાર મહિનાના વિયાગ થઈ ગયા હતા. વિયેાગની વેદના આપા સુથારથી કેમે કરીને સહન થતી નથી. આકાશમાં વિજળીના ગડગડાટ થાય છે અને જાણે આપાના હૃદયમાં વિચાગની કાળી બળતરા થવા લાગી. એક રાત તે તેણે પથારીમાં ધસી નાખી, પણ બીજે દિવસે તા ધીરજની અવિધ આવી ગઈ. આપા સુથારની. માણકી ઘેાડી પર અસવાર થઈ આપે સુથેા સાસરાને ગામ મેંકડે જવા રવાના થયા.
સાસરે તે પહોંચ્યા પણ ત્યાં તે તેની દશા સાવ પિજામાં પુરાયેલા પાપટ જેવી થઈ ગઈ. કાઠીયાણીના પગની પાની તે શું તેના ઓઢણાના ઇંડાય નજરે ન પડે,
બીજી બાજુ સાંબેલા ધારે વરસાદ વચ્ચે. આપાને મન જાણે ઈન્દ્રની બરછીએ છુટતી હોય તેમ લાગ્યું. ત્રણ દિ' પછી આપાના મિજાજ ગયા. જાહેરમાં કહી દીધુ કે મારે આજે કાઠીયાણીને તેડી જ જવાની છે.
સાસુ કહે બાપ ! આ અનરાધાર મે મ`ડાણા છે, કયાં જશે ? દરિયામાં... મારે ત્યાં વાવણી ખેાટી થાય છે. આપાને હૈયામાં વાવણીની મેાસમ હાલી’તી. ઘણું સમજાવ્યા. તા ચે ખીજે દિ’ હાલી નીકળા, મેકડા અને ઈતરીયા વચ્ચે ક્રાંકચ ગામે શેત્રુંજી ગાંડીતુર ખની છે. ઘુઘવાટા કરતી બે કાંઠે વહી રહી છે.
ઘડીભર તા લોકો અસવારને અને ખાળક તેડેલી કાઠીયાણી જોઈ રહ્યા. શું કાઠીયાણીના રૂપ હતા. તેની નમણાઈમાં નદીના પુર જાણે ઉતરી જાય તેવુ... રૂપ.
આપા સુથાએ ત્રાપાવાળાને કહ્યું. સામે કાંઠે લઈ જશેા ? કાળી કહૈ દરમાર આમાં કયાં જશુ? આપાની સ`ગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખા ફફડાવીને સામે કાંઠે પહેાંચી જવું એવા ઉછાળા મારતી'તી. નદીના મસ્ત ધુઘવાટ સામે માણકી હહણાટી દેવા લાગી'તી.
લાલચુ' ત્રાપાવાળાએ હિહંમત કરી. કેટલા છે ?