________________
પાપ છેદન પ્રક્રિયા
૧૬૩
ફૂઆની બીકે પીઠાશ ભાગ્યો. સીધે મા પાસે મા ને વાત કરી. મા તેને લઈ સીધી પહોંચી મેવાડમાં ચિતોડ ગામે. દીકરાને માટે કર્યો. ચારણને દીકરે છે, સરસ્વતી જીભે આવીને વસી છે, ચિતોડના દરબારમાં પીઠાશ કવિતા કરે છે અને ચિતોડના રાણા તેની એક એક કવિતા પર ડોલે છે ત્યારે તેની માની આંખમાંથી દડ–દડ આંસુડા પડે છે.
દીકરો પૂછે છે, મા! “તું મારી કવિતાથી ખુશ નથી થતી? તને રડવું કેમ આવે છે મા??” |
ભૂલી ગયે બેટા? તારા બાપનું વેર?
પિઠાશ તરત કાઠીયાવાડ આવ્યું, અરઠીલા ગામે. બુઢઢ ફૂઓ અને ફેઈ એક ઓરડામાં સુતા છે. સહેજ અંગુઠે દબાવીને ફૂઈને જગાડી. હાથમાં ખગ જેવું ફૂઈ બેલી આવી પહોંચે બાપ પીઠાશ! લે હવે કેની વાટ જોઈ હ્યો છે? લગાવ, એ જ તારા બાપનો મારતલ છે. બસ એક જ ઘા કર્યો પીઠાશને કામ પૂરું કર્યું.
ફૂઈ બેલી ખબર છે બેટા, માથે મારા બે સાવઝ બેઠા છે. હમીર અને નાગાજણ, હવે ભાગવા માંડ.
પીઠાશ ભાગ્યે પાછો રાજસ્થાનમાં
સવાર સુધી ચારણ ધણનું લોહી તરબોળ માથું જોઈ અબેલ રહી. સવારે મોં ઢાંકી માંડયુ રેવા. આ તે ચારણીને વિલાપ, મુંગા ઝાડવાને ય રેવડાવી દે
હમીર–નાગાજણ દેડ્યા નીચે. બાપનું થીજી ગયેલું લોહી જોયું. તે હવે બહુ થયું મા, આ બધાં ઢોંગ રેવા દે. નકી પીઠાશ આવીને ભાગ્ય લાગે છે, રંગ છે મા તનેય ! સગા ઘણને વેતરાવી નાંખ્યું. '
મા કહે દીકરા! હાઉ કર, એક દી ઈ છેરાને બાપે આમ જ મુએ તે. ત્રણ વરહને હતો. ઈ છે તે દી ! બાપના મળદા પર ગાય વન્યાનું વાછડું રૂએ તેમ પકે પિંકે રોયે તે, બાપ તો સંધાચના સરખાં બેટા! બાકી હજી બળ ભર્યું હોય તે ચિતોડ ક્યાં આધું છે?
રાવળના વેશે હમીર અને નાગાજણ બેય ચિતોડ આવ્યા. સીધે