________________
૧૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
જેમ વસ્તુ કે કીર્તિ મેળવવા માટે લોભ રાખવે જ નહી અર્થાત્ લભ કષાયની પવૃત્તિને સંકેચ કરી દેવો તે કષાયને અનુદય સમજ. છતાં બંગલા કે મેટરને લેભ જાગે તે નિર્લોભતાના ચિંતન થકી તે વૃત્તિને ડામી દે. મનને સમજાવી દે કે લોભ એ પાપનું મૂળ કહ્યું છે. અઢાર પાપના સ્થાનકનું સેવન કરો ત્યારે પિસ આવે છે.
પાપ અઢાર સેવીને રે લાવે પિસે એક પાપના ભાગી કે નહીં રે ખાવાવાળા અનેક
સૌભાગી શ્રાવક સાંભળો ધર્મસજઝાય.
આ રીતે તત્વની વિચારણા કરી શ્રાવક કષાય પ્રવૃત્તિ સંકેચી સંલીનતા રૂપ તપ કરે.
(૩) ચોગ સંલીનતા –
મન વિકૃત વિચારોના પ્રદેશમાં જ્યારે ઉડવા માંડે, વાણી ગન્દી વાતે કરવા માટે ઉધામા કરતી હોય કે કાયા ખરાબ કે અહિતકર પ્રવૃત્તિ ચા ચેષ્ટામાં પ્રવૃત્ત થવા થનગનતી હોય ત્યારે મન-વચનકાયાને વેગોને રોકી કુશળ યેગમાં પ્રવર્તાવવા તે યંગ સંલીનતા.
એક ઐતિહાસિક પ્રસંગ છે. મને યોગના અશુભ પ્રવર્તનને કેટલે અંશે સંકોચ કર્યો હશે તે સમજવા સુંદર ઉદાહરણ રૂપ છે.
તે દિવસ ઈ. સ. ૧૮૩૭ ની સાલ ચાલતી હતી. ચાંપરાજવાળે ચરોડાની જેલમાં હતા. ઘણા દિવસ થયા. જેલર સાહેબ દેખાતા ન હતા. ચાંપરાજવાળાએ પૂછ્યું કેમ ભાઈ ! હમણાં આ જેલ સાહેબ કેમ દેખાતા નથી?
એની મઢમને પેટ પીડા ઉપડી છે – કેમ? ' અરે બાપડીને છ આવવાને સમો થઈ ગ્ય છે. પણ આ આવેલ હોવાથી છુટકે થતું નથી મોટાટા ગેરા સરજનેએ પણ હાથ ધઈ નાખ્યા છે. બાપ!
જેલના દરેગા મઢે આ વાત સાંભળી ચાંપરાજવાળો કંઈક મનોમન વિચારી બે એમાં ગોરા સરજનનું કામ નહીં, મારી દવા છે, પણ ઈ કરે છે?