________________
૧૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
રણમાં જીત મેળવવાથી કોઈ શૂરવીર નથી થતું. શૂરવીર તે ઈનિદ્રયને જચ કરવાથી થાય છે. માટે ભોજન તથા વચનની વ્યવસ્થા વડે રસના [જીભ] ઈન્દ્રિયને જય કરે. એક જ વાત કરી રાખે દિલ-દિમાગ ઉપર–
– રોકે જીભની લાલસાને – તમે પણ રસત્યાગ તે વિગઈ ત્યાગના અતિચારના વાકય પ્રમાણે રોજ એકાદ વિગઈને ત્યાગ કરનારા બને. તે માટે રોજ સવારે એક વિગઈ ધારી લે અને વારૂ પવવામિ પૂર્વક પચ્ચકખાણ કરવાવાળા થાઓ. આજથી જ નકકી કરે કે હું હંમેશા એક વિગઈને ત્યગ કરીશ.
આ જ રીતે આસો-ચેત્ર માસમાં આયંબિલ તપ પૂર્વક શાશ્વતી ઓળીની આરાધના કરી નવ-નવ દિવસ સર્વથા વિગઈ ત્યાગ કરી રસત્યાગરૂપ તપને સાધવાવાળા બની.
અનશન (ઉપવાસ) કે ઉદરી તપ તે જીવન પર્યન્ત થઈ શકે નહીં પણ રસત્યાગ રૂપ કહા તપ તો જીવનભર પણ થઈ શકે તેવા છે.
લો એકધાનના આયંબિલની ઓળી કરે તેના તરફ જુઓ. કે સુંદર કાબું સ્વાદ પર મેળવવા પ્રયત્નશીલ હશે ? ગુજરાતમાં તે વર્ણ પ્રમાણે રોજે રોજ દ્રવ્ય બદલાય છે. માળવામાં ઓળી કરનાર એક જ વર્ણની એક સળંગ ઓળી, પછી બીજા વર્ણની બીજી સળંગ ઓળી એ રીતે નવ-નવઓળીઓ પૂર્ણ કરે છે. માત્ર સફેદ વર્ણ [ચોખાની ઓળી કઈ રીતે કરતા હશે?
જામનગરમાં એક છગનભાઈ પાટલીયા થઈ ગયા તેઓ ઓળી કરતાં ત્યારે તેમના જેવા સ્વાદ કાબુ વાળે કોઈ ગૃહસ્થ અમે જોયેલ નથી. એકજ દ્રવ્ય અને એ પણ તમે નક્કી કરે તે લઈ આયંબિલ કરે. જેમકે એક દિવસ તેની મશ્કરી કરી કે કયાએ.
શું પાટલીયા શેઠ જેટલા ચાલશેને? તે ગૃહસ્થ કહે મુકી દે થાળીમાં છે તેટલા વરસ દશ-પંદર જે હતા તે રોટલા ખાઈ છગનભાઈએ પાણી પી લીધું બીજું કાંઈ નહીં. બીજે દિવસે બીજો છોકરો બોલ્યો, કે પાટલીયા શેઠ કાલ એકલા રોટલા ખાધા હતા આજે અડદની દાળ