________________
અભિનવ ઉપદેશ પ્રાસાદિ–૨
લગનની તૈયારી મંડાણી. ગીગીના ખલેાયા ઉતરાવવા છે. તે દી’, હળવદમાં દમદામ સાહ્યબી. હળવદના મણીયાર જેવા ચુડલા પાંચાંળમાં કાઈ કારીગર નથી બતાવતા. ચેાટીલાના મૂળ વતની મેાતીચંદ શેઠના વેપાર હળવદમાં ચાલે, ત્યાં અસલ હાથીઢાતના ખલાયા ઉતરાવવા મેલ્યા. હળવદથી શેઠે કહેવડાવ્યું કે બેનને જ અહીં તેડી લાવા તરત જ સરખા માપના ખલેાયા ચડાવી લેવાશે. સાંજ ટાણે તે ચાટીલે પુગી જાશે.
૯૮
વેલડુ' જોડાણ' કન્યા હળવદ હાલી, સાથે પાંચ હથીયાર ખધ કાઠી. મેાતીચંદ શેઠને ફળીયે વેલડુ છેાડી ખાઇ સામે જ બજારે બેસી મલાયા ઉતરાવવા. જુવાન કાઢી કન્યા, ચંપક વરણા દેહ, ખલેાયા પહેરી ઉઠવા જાય ત્યાં એચી'તી કન્યા ઝબકી તેના પર કોઇ ઓછાયા પડ્યા. કન્યાનું માઢું લાલ થઇ ગયું । ઉઠા ઝટ વેલડુ જોડા.
બહાર નજર કરી. હળવદના ઝાલા દરબાર ઘેાડે ચડીને હાલ્યેા જાય છે. ડાક ફેરવીને પાછુ વાળીને જેતે જાય છે. મેાતીચંદ શેઠને કરડી આંખે ઠંડા દમ માર્યા. મે’માનું અમારા છે. ગઢમાં માંડયુ કરાવવી છે જાશે તા તમારી પાસેથી લેશું. રેઢા મેલશે। મા.
મેાતીચંદ મામા હવે ઝટ અમને રવાના કરા—બેન, ભાણીબા હવે તા હુક ને ખાયડી છેાકરા જીવતા છીએ ત્યાં સુધી રુવાડું ન ફરકે બાકી વેલડું જોડાય તા મારે ઝેરની વાટકી લેવી પડે.
ડેલે તાળા દેવાણા. પાછલી ખારીએથી અસવાર ચેાટીલા ના માગે ચાલ્યેા. ચેાટીલા ઉજ્જડ દેખાય છે. નાજભાઈ ને ભેાકાવાળાએ કહ્યું કે ડોકાઇને આવા જોઇએ ડાયરા કાંક મુંઝવણમાં લાગે છે.
ચારણને કસુએ દીધા પણ કાઇ કાંઈ ખેલે નહી'. ચારણ કહે લેાકાવાળા કયારના તમારી વાટુ જુએ છે, ડાયરા કહે ભાઈ અમનેય અસાસ છે રાહ જોવરાવી પડી. હમણાં અમારા જુવાનુ આવે એટલે ચડી જઈએ.
નાજભાઈ ને કંઈ સમજાણું નહીં. બાપુના આરડે ગયા ખધી માહિતી લઈ ભાટાવાળા પાસે પુગ્યા. વાત કરી, બેન હળવદ ગયા છે, ત્યાં ઝાલાની નજરુ` બગડી છે. ભેાકાવાળા ઊંડા વિચારે ચડયા. નાજ ભાઈ વેર કયા જૂના થવાના છે. ચાટીલા ડાયરે ખબર કરો મળવા
આવીએ છીએ.