________________
( ૭ ) મિથ્યાત્વના પ્રકારે [ ૧ ] – શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં ?
द्विषद्विष तमो रोगे दुखमेकत्र दीयते मिथ्यात्वेन दुरन्तेन जन्तो जन्मनि जन्मनि શત્રુ-વિષ-અ'ધકાર–રોગ એકજ વાર (એકજ જન્મમાં) દુઃખ આપે છે. જ્યારે મિથ્યાત્વ પ્રાણીને જનમ જનમનું દુઃખ આપે છે. માટે જ શ્રાવક માટેની “મન્નહ જિણાણુ...” સજઝાયમાં ખીજુ` કા` મિō. પરિદ્ર૬-મિથ્યાત્વને છેડા.
મુકયુ.
મિથ્યા એટલે ખેાટુ' અને 7 એ ભાવસૂચક પ્રત્યય છે જેમાં ખાટાપણું કે અસત્ય હૈાય તે મિથ્યાત્વ કહેવાય. જેમકે આપણી સામે એક ગાય અને ઘેાડો અને ઉભા છે. હવે તમે બન્નેને જોયા પછી ગાયને ઘેાડો કહો અથવા ઘોડાને ગાય કહેા તા તે એક પ્રકારનું મિથ્યાત્વ છે. કદાચ ઘોડા અને ગાય બન્નેને સમાન ગણા તે તે પશુ એક પ્રકારનુ‘ મિથ્યાત્વ છે. અને તમે એમ કહી દો કે ઘોડે! અને ગાય બન્નેનું અસ્તિત્વ જ નથી તેા તે પણ મિથ્યાત્વ જ છે.
આ ઉદાહરણને જ આપણે તત્વ દૃષ્ટિએ સમજવાનું છે. પણ તે સમજણ મેળવતા પહેલાં કે પછી યાદ રાખવાની વાત તો એટલી જ છે કે મિથ્યાત્વને છેાડા-મિ∞ પરિદૂરદૂ
અંગાળમાં એક ખ્યાતનામ નવલકથાકાર તથા રાષ્ટ્રિય ગીતના સર્જક બંકીમચ ́દ્ર ચટ્ટોપાધ્યાય થઈ ગયા. એક વખત કેાઈ જાહેર સભામાં તેમને વક્તવ્ય આપવા જવાનું થયું. ત્યાં પેાતાના ભાષણ દ૨મ્યાન કાઇ એક વિષયની વાત નીકળતા પેાતાનું મંતવ્ય જાહેર કર્યું અને વક્તવ્ય પુરુ થતાં ઘેર પાછા આવ્યા. લેાકા પણ મહુ પ્રભાવીત થયા તેમના ભાષણથી.
ઘેર આવેલા બ'કીમચ'દ્રને પાતે રજૂ કરેલા મતવ્ય માટે વિચારવુ જરૂરી લાગ્યું', થાડા દિવસેા સુધી વિચારતા સમજાયુ" કે પેાતાનું મંતવ્ય તા ખાટુ' છે. તેને થયું કે જાહેરમાં લેાકેા પ્રભાવીત થાય તેના કરતાં સત્ય વાત સમજે તે વધુ જરૂરી છે. ફરી જ્યારે વક્તવ્યને પ્રસ`ગ આવ્યેા ત્યારે પેાતાનુ' અગાઉનુ મંતવ્ય ખાટુ' હતું તે વાત