________________
૩૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જોરાવર આદમીન કાંડ છૂટી જાય એવા જોરની સાંકળ ઉલાળી પણ જુવાનડી તે જડની જેમ ચાટી ગઈ
આપા કહે અરે ! બાઈ, બાપ મેલ્ય મૂલ્ય નકર ઘેડી વગાડી દેહે. નહીં મેલું જોગીદાસ નહીં મેલુ આજે. પાછું આપાએ પૂછયું શું કામ પણુ? શું તારી વાંહે કઈ પાપીયા પડ્યા છે, તારો ધણી સંતાપે છે, તેને થયું છે શું ? તારું દુ:ખ દૂર કરીને જ ડગલું દઈશ. ઝટ બોલ.
બાઈ બેલી જોગીદાસ ઘણું દી'થી ગેતતીતી. પણ છે કેણુ તું? સુતારની દીકરી છું, કુંવારી છું આપાએ પૂછયું, કેમ પૈસા નથી બાપ પાસે ? તો હું આપું તું એ મારી દીકરી કમરી બાઈ.
બેલોમા જોગીદાસ. મારી આશા ભાંગમા હું તે તમારા શુરાતન માથે ઓળળ થઈ જાત્યભાત્ય મેલી ભટકું છું. એ આ માથાના વાળા કેરા રાખવાને નીમ લીધે છે.
મેલ્ય મત્ય મળવા વાળી. તું તે મારી દીકરી કેવા, એમ બેલતા જોગીદાસે ભાલાની આડી મારી ને ઘડું છટકાવી ચાલવા માંડયું.
એક બહારવટીયો અને રખડતે આદમી પણ સારી સુંદર અને સામેથી સમપીંત સ્ત્રી સામું ન જુએ. તે માત્ર વાણી દ્વારા સ્ત્રી કથા કરવી તે શ્રાવક માટે શું યોગ્ય ગણાય?
(૧૪) પારિષ્ઠાપનિકામાં ભૂલ - પૂજ્યા–માર્યા વિના ની ભૂમિમાં લઘુનીતિ વગેરે પરડવવું.
(૧૫) પરનિંદા કરે – જે કે અઢારે પા૫ સ્થાનક વજવાના હોય છે. છતાં આ પ્રવૃત્તિની વિશેષતા દર્શાવતા અહીં જણાવેલ છે કે નિંદાને ત્યાગ કર.
(૧૬) ચાર કે ચેરીની વાત કરવી, (૧૭) સરાગ દષ્ટિએ સ્ત્રીના સાંગોપાંગ નીહાળવા.
(૧૮) પૌષધ નહી લીધેલા ગૃહસ્થ કે માતા-પિતા સંબંધિ વાર્તાલાપ કરો.
આ રીતે પૌષધના અઢાર દેષ વજીને ચાર શણગાર રૂપ એવા ચાર પ્રકારના પૌષધ વ્રતની ઉત્તમ આરાધના કરવા દ્વારા ચારિત્ર ધર્મને અનુસરવા વાળા બને અને
આઠ પહોરનો પાષણ કરીએ ધ્યાન પ્રભુનું ધરીએ મન-વચ-કાયા વશ કરીએ તો ભવ દરિયે ઝટ તરીએ એ ઉક્તિને સાર્થક કરનારા બને એજ શુભેચ્છા