________________
ચાર શણગાર
૩૩૩
સર્વથી આહાર પિષહ એટલે ચારે પ્રકારના આહારને દિવસ-રાત્રી માટે ત્યાગ કરવો તે.
આ થયે પહેલો શણગાર
(૨) શારીર સાર ઘોષ – સ્નાન, ઉદ્વર્તન, પીઠી ચળવી વગેરે [વર્તમાન સંદર્ભમાં લાલી લીપસ્ટીક આદિ] વિલેપન, ફૂલ, સુગંધ સેિન્ટ–અત્તર વગેરે પાન, વસ્ત્ર, આભરણ ઘિરેણું ! ને પરિત્યાગ તે સર્વ શરીર સત્કાર પિષધ. જે અમુક શરીર સત્કાર કરીશ અને અમુક શરીર સત્કાર નહીં કરું તેમ નક્કી કરે તે દેશ શરીર સત્કાર પિષધ કહેવાય.
આ થયે બીજો શણગાર
(૩) વંમર uts - દેશથી ત્યાગ એટલે દિવસે જ મૈથુનને ત્યાગ કરવો અથવા રાત્રિમાં એક કે બે વખતથી વધુ સ્ત્રી સેવનને ત્યાગ કરે તેને દેશથી બ્રહ્મચર્ય પવધ કહે છે. સર્વથા બ્રહ્મચર્ય પાલન કરવું તે તત્ર સંકર જોષહ્યું તેમાં અહેરાત્રિ સર્વથા સ્ત્રી સેવન ત્યાગ કરવાનું હોય છે. - સુદર્શન શેઠ પાષધ વ્રત ગ્રહી ધ્યાનમાં ઉભા છે. અભયા રાણીને પુરોહિત મિત્ર પત્ની કપીલાએ એક પડકાર ફે કેલે છે. “તમે સુદર્શન શેઠને ચારિત્રમાંથી ચલાયમાન કરી શકે તે હું માનું કે તમે શક્તિશાળી છો–સમર્થ છે.” અભયા રાણીએ સુંદર અવસર સાધ્યો, ગામ આખું ઉત્સવ મનાવવા બહાર ગયું છે, ત્યારે દાસી દ્વારા રથમાં સુદર્શન શેઠને ઉપાડીને સીધા રાજમહેલમાં લાવવામાં આવ્યા. સુદર્શન તે પૈષધમાં દઢ બની ધ્યાનસ્થ જ છે.
અભયારણ તેને ચલાવવા ઘણી ચેષ્ટા કરે છે, છેવટે રાણીએ ધમકી આપી કે હવે જે મારી સાથે તમે ભેગન ભેગવ્યા તે હું રાજાને ફરિયાદ કરીશ કે ધર્મના બહાને આ શેઠ મારા પર કુદષ્ટિ કરવાજ ગામમાં રહ્યો હતે. છતાં આ બધું જ નિષ્ફળ ગયું. કેમકે તેઓ “વંમર પોષ” માં મકકમ પણે સ્થિર થયેલા હતા.
અભયારાણીએ છેવટે વેર લેવા શેઠ પર જૂઠું કલંક ચડાવ્યું. આ પાપી સુદર્શન મારી લાજ લેવા જ રાજમહેલમાં ઘુસ્યો હતો. રાજાએ સુદર્શન શેઠને શૂળીએ ચડાવવા હુકમ કર્યો. હવે શેઠે જે ખુલાસો