________________
૩૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શ્રીયકે રાજ્યની મ`ત્રી મુદ્રાના ત્યાગ કર્યો. દીક્ષા ગ્રહણ કરી, યક્ષાયક્ષાદિના વગેરે સાત બહેના પણ દીક્ષામાં જ છે. પર્યુષણ પર્વના પુનિત દિવસે આવ્યા. સવે લેાકેા નાની મોટી તપસ્યા કરી રહ્યા છે.
બહેન યક્ષા ભાઈ શ્રિયકમુનિ પાસે આવી મેલી પર્યુષણ પર્વ માં વિશેષ પ્રત્યાખ્યાનથી ઘણા લાભ થશે. માટે તમે પેારસી પચ્ચક્ખાણુ કરો. તે સાંભળી શ્રીયક મુનિએ ઉલ્લાસપૂર્વક પારસી પચ્ચક્ખાણુ કર્યું. પ્રત્યાખ્યાન સમય પૂર્ણ થવા આવ્યા ત્યારે બહેન યક્ષા સાધ્વી ફરી આવ્યા. ફરી ભાઇ મહારાજને સાઢ પારસી કરાવી. એ રીતે ફરી ફરી આવે છે. શ્રીયક મુનિ પણ વધતાં જતાં ચિત્તોલ્લાસ પૂર્ણાંક પુરીમઢ આદિ થી અંતે ઉપવાસ સુધી પહેાંચ્યા.
તે જ રાત્રિએ શ્રીયક મુનિ કાલધર્મ પામ્યા. યક્ષા સાધ્વીને થયુ કે ભાઇ મહારાજના મૃત્યુનુ` કારણ હું જ છું. પારણું ન કરતા શાસન દેવીની આરાધના કરી. દેવી સીમંધર સ્વામી પાસે ગયા. પ્રભુ કહે તેઓ તા તપના પ્રભાવથી સ્વગે સ‘ચર્ચ્યા છે. માટે તમને કોઇ જ પાપકમ લાગ્યું' નથી.
આ છે પચ્ચક્ખાણ યાત્રા. વિનેે તે બચે ઉક્તિને માનસપટ પર કેાતરી તમે પણ પચ્ચક્ખાણ યાત્રામાં જોડાઇ જાએ ને છ આવશ્યકના પાલનમાં ઉદ્યમવત બની પરમપદને સાધનારા અના.