________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મૂળગુણ -ઉત્તરગુણ પચ્ચક્ખાણ પૂર્ણાંક દેશિવરત અને સવિરતિનુ ગ્રહણુ જ ઉત્તમ ચારિત્ર નિર્માણ થકી આત્માને મેાક્ષમાં લઈ જાય છે. માટે યાદ રાખા વિરમે તે બચે’” પ્રત્યાખ્યાન દ્વારા સૌંયમ ગુણુ ધારણા થકી આત્માને સાધી ઇહલેાકપરલાકના સુખની પ્રાપ્તિ કરી. પ્રશ્ન :— આત્માને સયમમાં લાવવા કેવી રીતે?
૩૦૬
– તૃષ્ણાના તાર તાડવાથી—
આજે તૃષ્ણા અમર્યાદ પણે વિસ્તરતી જાય છે. પાંચસેાવાળા હજારની આશા રાખે, હજાર વાળા લાખની, સાયકલ વાળાને સ્કૂટર જોઇએ અને સ્કૂટર વાળાને મેટર, સ્લેટવાળાને ફ્રીઝ તથા ફેાન જોઇએ છે અને ફાન વાળાને ફિયાટ, રાજાને મહારાજા થવુ' છે અને મહારાજાને ચક્રવર્તી (સમ્રાટ).
લાભ વધે તેમ લાભ વધે છે. માટે તૃષ્ણાના તાર તાડી સ'તેાષમાં સુખને માને તાજ પ્રત્યેક વ્રતના પચ્ચક્ખાણ સરળ બને. જી રે મારે લાભ તે દોષ અથાભ
પાપ સ્થાનક નવસુ કહ્યું જી રે જી લાભ એ તે સ` વિનાશનુ મૂળ
એહથી કિ હુણે ન સુખ લહ્યું જીરે જી
અઢાર પાપસ્થાનકાની સજયમાં નવમાં પાપસ્થાનક લાભ વિશે પૂજ્ય યશા વિજયજી મહારાજા ફરમાવે છે કે લાભના કાઈ અંત નથી. સર્વ વિનાશનુ` મૂળ પાપના બાપ પણ જો કાઇ હાય તા તે લાભ છે. જગતમાં કેાઈએ લાભથી સુખ મેળવ્યું નથી.
ઉડ્ડયરત્નજી એ પણ લાભની સજઝાયમાં આ વાત સુકી કે લાભે ઘરમેલી રણમાં મરેરે” સપત્તિ કમાવા ગયેલા પરદેશમાં મરે ત્યાં કોઈ પાણી પાનાર પણ મલતું નથી. લાભના થાભ ન રાખનાર ચક્રવર્તી છ ખંડના ધણી હતા. છતાં ખીજા છ ખંડ સાધવા જતાં સમુદ્રમાં ડૂબી મર્યાં ને સાતમી નરકે ગયા. માટે તૃષ્ણાના તાર તાડાલાભથી નિવર્તી તા જ વિરતિ આવે.
વિશ્વના એક રાજા આનંદ વન થઇ ગયા. નામ તા આન'દ વન પણ જીવનમાં દુઃખના પાર નથી. આખી જિં'દગી સુખની