________________
વિરમે તે બચે
૩૦૫
અણુવ્રત સંબધે પણ ખૂબ નાને કહી શકાય તે હતે. પણ સુનંદને એક વાત સમજાઈ ગયેલી કે વિરમે તે બચે.
પચ્ચક્ખાણના પ્રભાવે સુનંદ કુલ પુત્ર મરીને રાજગૃહ નગરમાં દામનક નામે શ્રેષ્ઠી પુત્ર થયો. માત્ર આઠ વર્ષના થયા ત્યાં કુટુંબમાં બધાં મૃત્યુ પામ્યા. એટલે તે સાગર દત્ત શેઠને ત્યાં આવી ને રહ્યો. તે અરસામાં કઈ સાધુ ભીક્ષાથે નીકળેલા. સામુદ્રિક શાસ્ત્રના બળે તેઓ બેયા કે આ દામનક, શેઠના ઘરને માલિક થશે.
શ્રેષ્ઠીએ આ વાત સાંભળી એટલે ચાંડાલેને બેલાવી દામન્નકને મારી નાખવા સેં. પણ ચાંડાલે માત્ર એક આંગળી છેદીને તે બાળકને છોડી મુ. ગોકુળના રક્ષક સ્વામીએ તેને પુત્ર પણે પિતાની પાસે રાખી લીધો. થોડા સમય બાદ સાગરદત્ત શ્રેષ્ઠીને ખબર પડી કે દામનક તે હજી જીવે છે. તેણે ફરીથી મારી નાખવા માટે દામનકને પત્ર આપીને મેકલ્યો. પત્રમાં લખી દીધું કે આવનાર યુવાનને તરત વિષ આપી દેશે.
દામન્નડને પૂર્વભવના પચ્ચકખાણનું પુન્ય હજી જાગતું હતું. તે નગર બહાર દેવમંદિરમાં સુતે હતા ત્યારે શેઠની પુત્રી વિષા તેના રૂપ પર મેહત બની. તેને પાસે પડેલે કાગળ જે તેમાં વિષને બદલે વિષા કરી દીધું. ઘેર કુટુંબીજનોએ તે શેઠની તાત્કાલિક આજ્ઞા સમજી દામન્નક ને વિષાના ઘડીયા લગ્ન લીધા.
તે દામન્નક સમ્યફ આરાધન કરીને દેવલોકે ગયા ત્યાંથી મહાવિદેહે મોક્ષમાં જશે.
પણ આખી કથાનું મૂળ શું? પચ્ચકખાણ પૂર્વક પાપને ત્યાગ.
મન – સામાયિક કરે તે સમત્વ દ્વારા મુક્તિ મળે, ચતવિશતિથી બોધિ પ્રાપ્ત કરીને મુક્તિ મળે, પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ થકી પણ મુક્તિ મળે તે પછી પચ્ચકખાણનું પ્રયેાજન શું?
સમાધાન :- છ એ આવશ્યકે કિયાફળની દૃષ્ટિએ સમાન છે. છતાં તેના પ્રજને ભિન્ન-ભિન્ન છે. સામાયિકનું મુખ્ય પ્રયોજન સાવદ્ય યોગની વિરતિ છે. ચઉવિસત્થઓનું મુખ્ય પ્રયોજન અરિહ તેની ઉપાસના છે. પ્રતિક્રમણનું મુખ્ય પ્રજન આત્મશેધન છે. તેમ પ્રત્યાખ્યાનનું પ્રયોજન છે સંયમ ગુણ ધારણું.
૨૦