________________
(૩૧) પચ્ચક્ખાણુ-મહત્વ
~ વીરમે તે બચે
पञ्चकखाणमिणं सेविऊणं भावेण जिण वरूदिठं पत्ता अनंत जीवा सासय सुक्खं लहु मोक्खं આવશ્યક ટીકા છઠ્ઠા અધ્યયનમાં આ લેાક દ્વારા પચ્ચક્ખાણુનુ મહત્ત્વ જણાવતાં કહ્યું કે શ્રી જિનેશ્વરાએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંતા જીવા શાશ્વત સુખવાળા મેાક્ષને શીઘ્ર પામ્યા છે. પ્રત્યાખ્યાનથી આશ્રવના રોધ થાય છે, આશ્રવના રોધ થવાથી તૃષ્ણા નાશ પામે છે, તૃષ્ણા રહિત પણાથી ઉપશમ થાય છે, ઉપશમથી કમ ક્ષય થાય છે, કક્ષય વડે માક્ષ પ્રાપ્ત થાય. એ રીતે પ્રત્યાખ્યા નનું પરપર ફળ મેાક્ષ છે.
પણ પ્રત્યાખ્યાન એટલે શું ?
પ્રત્યાખ્યાનને ચાલુ ભાષામાં પચ્ચક્ખાણ કહે છે. તે શબ્દ પ્રતિ + ઞ + થા ધાતુ પરથી બનેલા છે. તિ એટલે પ્રતિકૂળ પણે. બા એટલે અમુક મર્યાદા પૂર્વક. છ્યા એટલે કથન કરવુ.. અમુક મર્યાદામાં અવિરતિથી પ્રતિકુળ પણે કથન કરવુ.. ( પ્રતિજ્ઞા કરવી ) તે. પ્રસ્થાસ્થા તેને અર્ પ્રત્યય લાગતાં અન્ય પ્રયાસ્થાન.
(6
ખીજા અર્થાંમાં કહીએ તેા મન-વચન-કાયા વડે ક‘ઇપણ અનિષ્ટ ના જેમાં પ્રતિષેધ કરાય છે તે પ્રત્યાખ્યાન. તેને નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આશ્રવ-નિરાધ, નિવૃત્તિ એવા પર્યાય નામાથી ઓળખવામાં આવે છે.
સાદી ભાષામાં પચ્ચક્ખાણુ એટલે પાપથી અટકવાની પ્રવૃત્તિ કે ખાધા કે વિમન્નુ' તે.
'
બીજા વિશ્વયુદ્ધના પ્રસંગ છે. તે સમયના બ્રિટીશ હવાઈદળના એક વિમાન ચાલક નામે “ ચેશાયર ” થઈ ગયા. તેનું કાર્યાં વિમાન ચાલકોને મોંબ ફૂંકવાની તાલીમ આપવાનું હતું, ચેશાયર પાતે પશુ શત્રુ પ્રદેશમાં એખ વર્ષા કરતા ત્યાં વિનાશ વેરતા. એક વખત લડાયક વિમાન લઈ ને જતાં તેણે દુશ્મન પ્રદેશ પર બહુ ખૂબીથી ભારે ખેાંબ વર્ષા કરી. સમગ્ર વિસ્તાર ભડકે બળી રહ્યો હતો. લગભગ શ્મશાન જેવા ખની ગયેલા. કઇ કેટલાંયે માણુસા માતને ઘાટ ઉતરી ગયા.
આ દૃશ્યથી ચેશાયરના આત્મા ખૂબ જ કકળી ઉઠયેા. તેના મુખ