________________
(૩૦) કાત્સર્ગ-અરિહંત ચેઈયાણું
– યાત્રા શ્રધ્ધાથી અનુપ્રેક્ષા સુધી
देह मइ जड्ड सुही सुह दुक्ख तितिक्खया अणुप्पेहा झायइ प सुह झाणं एयग्गो काउस्सग्गमि
આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યા મુજબ કાર્યોત્સર્ગમાં એકાગ્ર થવાથી દેહની જડતા નાશ પામે છે, મતિની શુદ્ધિ થાય છે, સુખ દુખ સહન કરવાની શક્તિ આવે છે, સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને શુભ ધ્યાન ધરી શકે છે. તે માટે શ્રાવકે એ પોતાના નિત્ય કર્તવ્ય એવા કાર્યોત્સર્ગ આવશયકમાં ઉદ્યમવત રહેવું જોઈએ.
અહીં કાર્યોત્સર્ગને લાભ શું છે તે તે જણાવ્યું પણ કાયોત્સર્ગ એટલે શું ? કાયસ્થ : અહીં વાય એટલે fમા કચ્છરિલ તિ જેમાં અસ્થિ એટલે કે હાડકા વગેરેને સંગ્રહ થાય છે તે કાયા.
આવશ્યક નિર્યુક્તિમાં વાયના શરીરમ, રેવો, વય: ૩ય તો પાન વગેરે પર્યાયે કહ્યા છે. અને ૩ નો અર્થ છે ત્યાં ત્યાગ, વ્યુત્સર્જના, વિવેક કે વર્જન.
આવશ્યક ટીકા મુજબ વ્યાપારવાળી કાયાને ત્યાગ તે કાયોત્સર્ગ એ અર્થ કર્યો. સંક્ષેપમાં દેહના મમત્વને ત્યાગ તે કાર્યોત્સર્ગ.
પંજાબ કેસરી મહારાજા રણજિતસિંહ એક દિવસ હાથી પર બેસી ફરવા નીકળ્યા. ત્યારે માર્ગમાં કેટલાંક છોકરાએ વૃક્ષ પર પથ્થર મારીને ફળ પાડી રહ્યા હતા. અચાનક એક છોકરાએ ફે કે પથ્થર મહારાજા રણજિતસિંહ પર પડયો અને તેમને થોડી ઈજા પણ થઈ.
સૈનિકે તે છોક્ષને પકડીને લાવ્યા મહારાજા પાસે. છોકરાને શું સજા કરવી તે બાબત મંત્રીઓની સલાહ લેતાં આકરી સજા કરવા માટે સુચવ્યું. મહારાજે સૈનિકને પૂછયું આ છોકરો શું કરી રહ્યો હતો ? સૈનિકે કહે તે ઝાડ પરના મીઠા ફળ પાડતે હ. - મહારાજે સૈનિકોને કહ્યું, જો વૃક્ષે પથ્થરને માર સહન કરીને પણ મીઠાં ફળ આપે અને હું તેને સજા કરું તે ઝાડ કરતાં પણ