________________
સદા મગનમાં રહેવું
૨૮૫
અપવાદ દર્શાવવા માટે છે. ગમે તેમ ઉપયોગ કરીને કાઉસ્સગ્ગ છોડી દેવાને રાજમાર્ગ નથી.
કાર્યોત્સર્ગની પ્રતીજ્ઞા-સ્વરૂપ-સમય અને આગારે તે સમજી લીધા પણ અન્નત્થ સૂત્ર માં ન આવતી હોય તેવી એક બાબત છે કાઉસ્સગ્ન કરવા માટે ઉભા કઈ રીતે રહેવું.
चउरंगुल मुहपत्ती उज्जुए डब्बहत्थ रयहरणं
वोसट्ठ चत्त देहो काउस्सग्गं करिज्जाहि આવશ્યક નિયુક્તિ ગાથા ૧૫૪૫ માં લખ્યું પુત્ર–ચારઆંગળ (કાઉસગ્ગ કરતી વખતે બંને પગ સીધાં ઉભા રાખી આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને ઘુટી પાસે પગના પાછળના ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવું) કુત્તિ ૩zg... (સીધા લટકતાં રાખેલા હાથમાં) ડાબા હાથમાં મુહપત્તી અને જમણા હાથમાં રહરણ (ચરવળો) રાખવું. પછી દેહભાવના તથા દેહને (મમત્વ કે ચેષ્ટાને) સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક વાત કરો.
રાયો પ્રતાજ્ઞા માં વાય.સામાં વોસિરામિ કહ્યું. મારી કાયાને અથવા આત્માને સિરાવું છું એટલે કે ત્યાગ કરુ છું. અહીં થેડી વિચારણા કરવી પડશે. કાયાને ત્યાગ એટલે તે મૃત્યુ થાય. તે પછી પ્રતીજ્ઞા કહેવા શું માંગે છે?
અનાદિ કાળથી શરીર ને જ હું માન્યા કર્યું છે પણ “હું” એટલે આત્મા, અને કાયા તે પરસ્વરૂપ છે. તે વાત મનમાં ઠસી જવી જોઈએ. પછી મgri નો અર્થ “આત્માને” તે સ્પષ્ટ થશે. અને આ આત્માને દેહ સાથેને માલિકી ભાવ કે મમત્વ છોડવું તે વાયોરસT.
મતલબ કે જયાં સુધી હું કાયોત્સર્ગ નહીં પારું ત્યાં સુધી પર સ્વરૂપ કાયાને આવતા કેઈપણ ઉપસર્ગ કે પરીષહ હું સહન કરીશ. હું કાયાને મારી માનીને સામને નહીં કરું, તેમજ કાયાને બચાવવાની કોશીશ પણ નહીં કરું. પણ આત્માને જ હું માનીને તેના હિત કે અભ્યદય માટેની પ્રવૃત્તિ કરીશ. અંતર્મુખ રહીશ અથવા આજના શીર્ષક મુજબ “સદા મગનમાં રહેવું ઉક્તિને વળગી રહીશ.
ગજસુકમાલ દીક્ષા ન લે તે માટે માતા દેવકીએ સંસારની માયામાં લપેટવા ઘણું પ્રયત્ન કર્યા. ઘરમાં જ રાખી મુકી સંસારના રંગરાગમાં ડબાવવા અનેક પ્રયાસો કરી છેવટે કુમરાજાની પ્રભાવતી અને સેમ