________________
પાપ નાશની અણમોલ પ્રક્રિયા
૨૫૫
મન
ના રાજરિ બાવાની શી જુઓ તેની અસર
ભગવંતને વંદન કરવા શ્રેણિક મહારાજા જઈ રહ્યા હતા. તેણે મુનિને કાર્યોત્સર્ગમાં રહેલા જોઈ અતિ પ્રસન્નતા અનુભવી. પણ દુર્મુખ સૈનિક તેને જોઈને બે કે અરે આ રાજા જુઓ-તેના પુત્રને મારીને મંત્રી રાજ લેવા ઈચ્છે છે. આવાની પ્રશંસા શું કરવી.
પ્રસનચંદ્ર રાજર્ષિને ધ્યાન ભંગ થતા, તે દુર્ગાને ચડયાને મનેમન યુદ્ધ માંડી દીધું. તે સમયે શ્રેણિક રાજા ભગવંતને પૂછે છે. આ ઋષિ અત્યારે કાલધર્મ પામે તે તેની શી ગતિ થાય? ભગવંત કહે અત્યારે મારે તે સાતમી નરકે જાય. પણ રાજષિને ડીવારે મસ્તકે હાથ જતાં મુંડિત મસ્તક જોઈને વિચાર ધારા પલટાણું. પશ્ચાતાપ શરૂ થયા. પિતાના આત્માની નિંદા કરતા શુભ ધ્યાને આરૂઢ થઈ ગયા. મનમાં થયું કે હવે તેને પુત્ર? કેનું રાજ્ય? ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામ્યા. વાગી દેવની દુદુભીરે ત્રષિ પામ્યા કેવળજ્ઞાન (૨)
આ પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય. કારણ કે સ્પષ્ટ કર્મ હતું તે ત્યાંજ વિખરાઈ ગયું.
(૨) બદ્ધ કમ – સોયને સમૂહ જે દોરા વડે બાંધેલ હોય તે બંધ છેડીએ ત્યારે સે છૂટી પડે તેમ પ્રમાદાગે થયેલ પ્રાણતિપાત વગેરે દોષે કરી બંધાયેલ કર્મ તે બદ્ધ કર્મ. જે આલોચના તથા પ્રતિક્રમણ કરી ખપાવી શકાય છે. જેમ અઈમુત્તા મુનિને પાણીમાં પાત્ર તરાવતા સચિત્ત પાણી તથા માટીની વિરાધનાથી કર્મ બંધાયું જેની આલોચના કરતાં કેવળજ્ઞાન પામ્યા.
(૩) નિઘર કમ-સેય દોરા વડે બાંધી હોય, પછી તેના ઉપર કાટ ચડી જાય, પછી તે સેય તથા બંધ પરસ્પર મળી જાય ત્યારે તે સેને તેલનું મિશ્રણ કરી, તાપ દઈ, અન્ય લેઢા સાથે ઘસીને એમ બહુ પ્રયત્ન કરતા સમયે છુટી પડે.
તેમ જે કર્મ સમગ્ર ઈન્દ્રિયની ઐકયતાથી જાણી જોઈને ઉપાર્જિત કર્યું હોય. પછી ઘણા કાળ પર્યત તેની આલેચના ન કરવાથી જીવના પ્રદેશ સાથે ગાઢ રીતે બંધાઈ ગયું હોય તે કર્મ તીવ્ર ગહ અને ગુરૂદત્ત પ્રાયશ્ચિત થકી જ ક્ષય પામે છે. . (૪) નિકાચિત કમ-સેયને સમુહ એકઠો કરે, પછી તેને અગ્નિમાં મુકી તપાવીને લેહને એક પિંડ બનાવી દે, પછી સોય છૂટી