SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ પડી ગયા. ત્યારે તે સ્ત્રીને થયુ. આટલા ટુકડા પડી જવાથી શુ· મગડી જવાનુ` ? વળી ખીજી વખત મહેલની ભીંતે પીપળાના છેાડ ઉગેલા દેખાયા ત્યારે પણ તે સ્ત્રીના મનમાં એમજ થયુ કે આટલા છેાડ થી શુ અગડી જવાનુ છે ? ધીરેધીરે છેાડ માટેા થયેા ને મહેલ તુટી પડયેા. તે વણિકે આવીને તુટી પડેલા મહેલ જોતાં બેદરકાર અને આજ્ઞાહિન પત્નીને કાઢી મુકી. ખીજી સ્ત્રીને પરણ્યા. ફરી યાત્રાએ જતાં-જતાં સુદર મહેલ બનાવી નવી પત્નીને તેની સભાળ લેવા માટે જણાવ્યું. તે સ્ત્રી ત્રીસધ્ય નિરીક્ષણ પૂર્ણાંક પ્રાસાદની સાચવણી કરે છે. વણિક જ્યારે યાત્રા કરીને પાછે, કર્યાં ત્યારે તેણે પૂર્વવત્ જ સુંદર મડ઼ેલ જોયા. અત્યંત ખુશ થઈ ગયા. આ રીતે પુનઃ પુનઃ નિરીક્ષણ કરી મહેલના વિનાશ થવા ન દીધા તે દ્રવ્ય પ્રતિચરણા અને આત્મારૂપી પ્રાસાદને નિરંતર નિરીક્ષણ કરી પાપકના લેપરૂપી વિનાશથી અટકાવવા તે ભાવ પ્રતિચરણા કહેવાય. યત્કિંચિત્ નુકસાન થાય તેા સમરાવવા રૂપ પ્રતિક્રમણ-આલોચન-નિ'દા અને ગર્હ કરવા. પ્રતિક્રમણ--ાં વવિમામિ, પડવનું સંવરેમિ, આળયું વત્તલામિ રૂપ કહ્યું તે ત્રણેકાળનુ થયું. ભૂતકાળના પાપેાનું પ્રતિક્રમણ, વર્તમાન કાલીન પાપના સ*વર ( રોકવુ' ), ભવિષ્યકાલીન પાપાનુ' પચ્ચન ક્ખાણ એટલે કે ત્યાગ. શ્રાવકા ઉભયકાલ પ્રતિક્રમણ આવશ્યકમાં ઉદ્યમવંત બની માક્ષ માની આરાધના કરે એ જ અભ્યર્થના × મ
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy