________________
વદના પાપ નિકદ્મના
( ક્ષમાશ્રમણ ) ગુરુ પ્રત્યે દિવસ સબંધિ૩૩ આશાતનામાંની કાઈ આશાતના થઈ હાય,
૨૧૯
નિિત્ત-જે કઇ મિથ્યા પ્રકારે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે કરેલી, ક્રોધ-માન-માયા-લાભ વડે કરેલી, સ કાલ સ``ધિ મિથ્યા ઉપચાર સ`બ'ધિ-ધમ ના અતિક્રમણ સમધિ મેં' જે કંઇ આશાતના કરી હોય—
[તસ્સ લમાતમનો શ્રી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત સૂચવતા કહે છે ] તેનું હું ક્ષમાશ્રમણ.
હિમામિ :- આપની સાક્ષીએ પ્રતિક્રમણુ કરું છુ. ફરી ન કરવાના નિશ્ચયપૂર્વક અપરાધેામાંથી મારા આત્માને પાછે ખેંચુ છું. નિયમિ :- - અપરાધા રૂપ દૃષ્ટ કાર્ય કરનારા મારા આત્માના (પર્યાયની) શુદ્ધ અધ્યવસાયા વડે નિંદા કરુ છું.
ૉમિ- દ્રુષ્ટ કાર્ય કરનારા મારા તે આત્માની આપની સાક્ષીએ ગર્હા કરુ છું.
અપ્પાળ' વોસિરામિ:- મારા તે દુષ્ટ આત્માને તેની અનુમાઇના નહી કરવા રૂપે તજુ છું. વાસિરાવુ' છું.
કેવા સુંદર ક્રમ ગોઠવાયા છે વદનમાં પહેલા ઈચ્છા પૂછી-પછી અનુજ્ઞા લીધી પછી સુખશાતાદિ પૂછ્યા-પછી-ખમાવવાનું કહ્યું
આવા વદનના ત્રણ પ્રકારા જોયા વદનકમ, ચિતિકમ –કૃતિકમ ચોથા પ્રકાર તે વિનયકમ
(૪) વિનયમ – જેના વડે કર્મ વિનાશ પામે તેવી ગુરૂ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ કરવી.
એકબીજા નજીકના કાઈ ગામમાં રહેતા રાજ્યના એ સેવકાને પેાતાની જમીનની સીમા અંગે પરસ્પર વિવાદ થયા તેથી ન્યાય મેળવવા માટે અને રાજદરબારમાં જવા નીકળ્યા. ગામમાંથી નીકળતા સાધુ મહારાજ સામે મળ્યા તેથી એક રાજય સેવકે વિચાયુ હુ'સાધુમુનિરાજને વંદન કરુ', કેમકે મુનિના દર્શનથી મારુ· કામ અવશ્ય સિદ્ધ થશે. તેણે સાધુમહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈ વદન કર્યું.
ખીજા રાજ સેવકે વિચાર્યું કે આણે વંદન કર્યું તેા હુ" પણ વંદન