________________
વનથી મુક્તિ
૧૯૯
સમૃદ્ધિ પ્રગટ કરી દઉ* તા જ મારુ' અભિમાન ટકે અને તાજ મે પ્રભુને વંદન કર્યુ તે પ્રમાણ.
ઇસ્યુ વિમાનીને અભિમાની રાયે ચારિત્ર લીધુ ઇન્દ્ર કહે હવે એ નહીં થાએ તે એલ્યું તે કીધું મે જે હાડ઼ કરી તુમ સાથે તે ખમને ઋષીરાય મુજમાં શકિત છે ઘણી બીજી પણ સુજથી એ નવી થાય દશા ભદ્ર રાજાએ ત્યાં જ વીર પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ઈન્દ્રને થયું કે ખરેખર મે* તમારુ' અભિમાન ઉતારવા આ બધુ વિધ્રુવ્સ પણ આ વિતિ ગ્રહણ કરવાનું મારાથી થઇ શકે તેમ નથી. હુ' ખીજું બધુ* કરી શકું' પણ દીક્ષા ગ્રહણ ન કરી શકું. પ્રભુને વદન તા ખ'નેએ કર્યું. બંનેએ પેાતાની ઋદ્ધિ વીક્રુવી પણ દશાણુ ભદ્રે રાજાને વંદનથી મુકિતના માર્ગ ખુલી ગયેા ત્યારે ઈન્દ્ર મહારાજા ઋષિરાયને વાંકીને બોલી ઉઠયા.
ઇન્દ્ર વાંદીને ખેલે ધન માનવ અવતાર અભિમાન કરીને નૃપ પામ્યા ભવપાર
માત્ર વદનાથે આવેલે રાજા દશાણુ ભદ્ર માક્ષ પામ્યા. માટે પૂના શ્લેાકમાં કહ્યું કે જેઓ વંદન કરે છે તેએ દશા ભદ્રની જેમ પેાતાના યશ વિસ્તારે છે,
શ્રીમાન હરિભદ્રસૂરિજી પણુ વંદનાને ધનુ' મૂળ કહે છે. ધર્મ प्रति मूलभूता वन्दना
વદનથી આઠે કર્મો પાતળા પડે છે.
“ હે ભગવન્ ! વંદનથી જીવને શુ પ્રાપ્ત થાય ? ગૌતમ! વંદ્યનથી જીવ ગાઢ અ ધનવાળા આઠે કમ પ્રકૃતિને શિથિલ ખંધ વાળી કરે છે. ચિરકાળની સ્થિતિવાળા કર્મોને અપકાલની સ્થિતિવાળા કરે છે . અને તીવ્ર અનુભાવ વાળાને મદ્ય અનુભાવ વાળા કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીશમાં અધ્યયનમાં પણ કહ્યું કે હું ગૌતમ! વંદન કરવાથી જીવ નીચ ગેાત્ર કમને ખપાવનાર થાય છે અને ઉચ્ચ ગાત્ર કર્મીને બાંધનાર થાય છે, તેમજ વ'નથી જીવ સૌભાગ્ય અને લેાકપ્રિયતા પામે છે
ગુરુ વદન ભાષ્યમાં પણ વંદનના મહત્ત્વને વર્ણવતા એક ગાથા રચેલી છે. તેમાં જણાવ્યા અનુસાર વંદનથી જીવને વિનય ગુણુ પ્રગટે