________________
૧૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સાક્ષાત્ દેખાતા લાગે, હૃદયમાં પ્રવેશી રહ્યા હાય તેમ લાગે, મધુર આલાપેા થતાં હોય તેમ જણાય, સર્વે અંગો વડે પરમાત્મા અનુભવાતા હોય તેમ લાગે, તન્મય તદાકાર પણુ' જણાય. આવા અનુભવા સવ કલ્યાણની સિદ્ધિને આપનારા બને છે.
સકલાહ ત ાત્રમાં પણ નામાકૃતિ પ્રથમવે: લેાકમાં જણાવે કે પ્રભુનું નામ પણ ત્રણ જગતના લેાકેાને સ ક્ષેત્રમાં અને સ કાળમાં પવીત્ર કરે છે. માટે પ્રભુની નામ સ્તવના કરવી જોઇએ.
વળી જિનેશ્વર ભગવંતના નામેા ગુણુ નિષ્પન્ન છે. તેથા નામ સ્મરણુ નામીના ગુણાને યાદ કરાવે છે. આ ગુણાનુ' સ્મરણ માત્ર દર્શન વિશુદ્ધિ કરાવે છે. માટે ચતુવતિ સ્તવમાં નામે!ચ્ચારણ પૂર્ણાંક પ્રભુની સ્તવના કરવી તેમ કહ્યું.
એક જાપાની સેનાપતિ થઈ ગયા તેનુ નામ હતું તેાજીનાગા. નાખુનાગાની લડાયક શક્તિ અનન્ય હતી. એક વખત જાપાન પર વિદેશી રાજાનું આક્રમણ થયુ.. તેમનુ· સૈન્ય ખૂબ જ વિશાળ અને શસ્ત્રસજ્જ હતું. તેની સરખામણીમાં જાપાનનું લશ્કર ઘણુ' નાનું હતું.
નામ
જાપાનના રાજાએ રાજીનાગાન મેલાવીને કહ્યું કે આપણે યુદ્ધમાં પહેાંચી શકીએ તેમ નથી તો તેમની શરતાને સ્વીકારીને દુશ્મન સાથે સધિ કરી લઇએ. ત્યારે નાખુનાગા સેનાપતિએ ઉત્તર આપ્યા, “ દાર આપની વાત કદાચ ખરાખર હશે પણ મને મારા સૈનિકામાં પૂર્ણ વિશ્વાસ છે. તેઓ ઇશ્વરના નામ સાથે આગળ વધશે તે જરૂર આ આક્રમણને મારી હઠાવશે.
,,
રાજાએ મને-કમને પણ નાખુનાગાની વાતના સ્વીકાર કર્યાં. સૈનિકામાં પણ જુસ્સા હતા નહીં, છતાં નાપુનાગાએ લશ્કરને કુચ કરાવી દીધી. તેઓને દોરવણી આપતા એક સિતા મદિર પાસે પહેાંચ્યા. સૈનિકાને કહે તમે અહી' જ ઉભા ઉભા ઈશ્વરના નામના નાદ કરતા રહેજો હુ' મંદિરમાં જઇને ભગવાનને પ્રાર્થના કરી તેમના આશીર્વાદ લઈ પાછો ફરીશ. ત્યાર પછી એક સિક્કો ઉછાળy'. જો સિક્કો ચત્તો પડે તો સમજજો કે આપણી અવશ્ય જીત થશે.
થાડીવારે બહાર આવ્યા. સૈનિકાએ ઇશ્વરના નામના નાદ ચાલુ