________________
૧૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બેનાતટ નગરના રાજાને પોતાની કલા દેખાડવા માટે વિનંતી કરી, રાજા ખુશ થઈને મેટું દાન આપી દે તે તે દ્રવ્યથી હું નટડી સાથે લગ્ન કરું'.
એક પછી એક કુશળ નટકલા ઈલાચીકુમાર દેખાડે છે. પણ રાજાને નટડી જેઈમેહ જાગ્યો. તેને થયું કે વાંસ પર નાચતે નટ કયારે પડે ને નટડી મને જડે. ત્રણ ત્રણ વખત વાંસ પર ચા છતાં રાજા દાન દેતે નથી.
તવતિહા મુનિવર પંખીયા ધનધન સાધુ નિરાગ ફિધિક વિષયી જીવને ઈમ પામ્યો વૈરાગ રે
કમ ન છૂટે રે પાણીયા દૂર હવેલીમાં રૂપવાન સ્ત્રી મુનિને વહેરાવી રહી છે. ઈલાચીકુમાર કહે ધન્ય છે મુનિને કે આ સ્ત્રીમાં મેહાતા નથી. અને હું નટડી માટે મહેનત કરુ છું, ત્યાં ને ત્યાં સંવર ભાવના ભાવતા અંત મુહુર્તમાં કેવલજ્ઞાન પામી ગયા.
કેમ ? તત્વ સમજાઈ ગયું માટે
પ્રત્યાખ્યાન સામાયિક :- નિષેધ કરેલી વસ્તુનો ત્યાગ તૃષ્ણાનો નિરોધ કરે તે પ્રત્યાખ્યાન.
તેતલપુર નગરમાં તેટલીપુત્રને પિટીલા નામે સ્ત્રી હતી. અમુક વખતે સ્ત્રી ઉપર અભાવ થયો. તે સ્ત્રીને સાધ્વીજી મહારાજે ઉપદેશ આપતા દીક્ષાની ઈચ્છા થઈ. મંત્રી કહે છે તું દેવલોકમાં જા તે મને પ્રતિબંધ કરવા આવજે.
પિટીલા દિક્ષિા બાદ સુંદર ચારિત્ર પાળીને સ્વર્ગે સંચર્યા. પિટીલ દેવ મંત્રીને પ્રતિબંધ કરવા આવ્યા. મહાકટે ધર્મને બાધ આપીને વ્રતધારી શ્રાવક બનાવ્યા. કાળક્રમે તેટલીપુત્ર દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
માત્ર એક પ્રત્યાખ્યાનની પ્રીતિ જાગી તે તે પ્રત્યાખ્યાન સામાશિક મોક્ષ અપાવનાર બન્યું. તેમ તમે પણ કમળો ય સાવમો ફોટ્ટ શ્રાવક સાધુ સરીખે થાયે. ઉક્તિને સાર્થક બનાવે એવું સામાયિક કરે કે જે સદ્દગતિનું ભાજન બને.