________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧પ૭
તે કંઈ લખી નથી તે સામાયિકમાં કરવું શું?
મનવા એટલે કે પાપરહિત પ્રવૃત્તિની આચરણ. જેમ પૌષધ લીધે પછી મંદિરમાં ન જાય અથવા પડિલેહણ ન કરે તે પ્રાયશ્ચિત આવે તેમ કહ્યું. કેમ ભાઈ? જેમ બને માં કયાં લખ્યું છે પડિલેહણ કરવાનું. કઈ પ્રતીજ્ઞા ભાંગી ગઈ તેમાં ? શું તેણે શરીર સત્કાર કર્યો? બ્રહ્મચર્ય ન પાળ્યું ? બધી વાત બરાબર પણ અનવદ્યના આચરણ ન કરવાનું જ પ્રાયશ્ચિત લખ્યું,
તે રીતે સામાયિક લે. પછી સ્વાધ્યાય ન કરે અથવા કંઈ ભણે ગણે નહી ને બેઠે રહે કે વાત કરે તે ત્યાં સાવદ્યાગની પ્રતીજ્ઞાને ભંગ તે ન થયો. પણ સાવદ્ય યોગના ત્યાગ સાથે ગત રીતે સંકળાયેલી અનવદ્ય યોગના આચરણની પ્રતીજ્ઞાનું પાલન પણ ન થયું.
આ વાતનું પ્રમાણ દર્શાવવા જ શબ્દ મુકયા પકgવામામિ એટલે કે હું પરિપાલન કરીશ. પાપ પ્રવૃત્તિની પ્રતીજ્ઞા સાથે નિપાપનું આચરણ પણ સમજી લેવું.
આ પરિપાલન કયાં સુધી કરવાનું? કેમ કે સેમિ મતે સૂત્રમાં તે સમય દર્શાવ્યો નથી. પ્રારંભના લેકમાં જણાવી દીધું મુહૂર્તમ્ ત૨ મુહુર્ત એટલે બે ઘડી અથવા ૪૮ મિનિટ.
પ્રશ્ન :- સમય ૪૮ મિનિટ જ કેમ કહ્યો?
ચિત્ત શુદ્ધિધર્મધ્યાન-શુકલ ધ્યાન ધારણ કરવાથી થાય છે, શુભધ્યાન કેઈ એક જ વિષય ઉપર અંતર્મુહૂર્ત કે બે ઘડીથી વધારે ટકી શકે જ નહીં, માટે સામાયિકને સમય ૪૮ મિનિટનો કહ્યો. ૪૮ મિનિટ પર એક ક્ષણ પણ વધારે થઈ એટલે ધ્યાનની ધારા પલટાઈ જવાની. તેમાં કેઈ ફેરફાર નથી.અને જે ગજસુકુમાલ જે ભાવલાસ પ્રગટે તે આ જ બે ઘડીને પુરુષાર્થ કેવલજ્ઞાન પણ અપાવી દે.
ઈજીપ્તમાં એક સંત થઈ ગયા. તેનું નામ મકારી. એક વખત કેઈ યુવક પહોંચે તેની પાસે આવીને પૂછ્યું મુક્તિને ઉપાય છે ?
સંત મકારી કહે ભાઈ ! તું એક કામ કર, કબ્રસ્તાનમાં જઈ જેઓ ચિરશાંતિમાં પડેલા છે તેમને ગાળો દઈ આવ. યુવકે અડધા કલાક બાદ આવીને કહ્યું કે હું આપને કહ્યા મુજબ કરી આવ્યો. હવે આપ મને મુક્તિને ઉપાય બતાવે.
સંત કહે હવે બીજુ કામ કર, ફરી કબ્રસ્તાનમાં જઈ બધાની ખૂબ
મધ્યાહૂના કદો. જવાની