________________
(૧૪) સામાયિક પરિચય
– સમભાવની સાધના
त्यक्तात रौद्र ध्यानस्य त्यक्त सावद्यकर्मणः
मुहूर्त समता या तां विदुः सामायिक व्रतम् કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા યેગશાસ્ત્રમાં બારવ્રતાને અધિકાર વર્ણવતા નવમાં સામાયિક વ્રતમાં આ શ્લોકની રચના કરતા સામાયિક ને અર્થ સ્પષ્ટ કરે છે.
આ રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી તથા સાવદ્ય (સપા૫) કમને ત્યાગ કરી એક મુહુર્ત (બે ઘડી) સુધી સમભાવમાં રહેવું તેને સામાન્ય યિક વ્રત કહેવાય છે.
અહીં એક સાથે ચાર વાતે રજૂ કરી દીધી. (૧) આ રૌદ્રધ્યાનને ત્યાગ (૨) સાવધ કર્મને ત્યાગ (૩) પ્રમાણુ બે ઘડીનું (૪) સમતા એટલે કે સમભાવમાં રહેવું.
આપણે આજને વિષય મુખ્યતયા આ ચોથી વાત સાથે સંબં. ધિત છે. સમભાવની સાધના
માત્ર સમભાવને આશ્રીને વિવેચન કરીએ તે સમપરિણામ એટલે રાગદ્વેષની ગૌણુતાની સ્થિતિ. તે સ્થિતિમાં રહે છતે બાદ એટલે કે જ્ઞાનાદિકને જે લાભ અથવા કર્મની નિજ તેનું નામ સામાયિક
આ રીતે કયાં સુધી રહેવાનું ? બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી. રહેવાનું કઈ રીતે કર્યું?–દુર્થોન છેડીને –
આખી વાતમાં પાયે શું મુ ? સમતા–રાગદ્વેષને ત્યાગ એ જ સમભાવની સાધના.
એક તરફ રાગરૂપ મેટો સમુદ્ર છે બીજી તરફ ઠેષરૂપી દાવાનળ સળગી રહ્યો છે. તે બનેના મધ્યને જે માર્ગ તેને સમતા કહેવાય. આવી સમતાને ભજનારા લોકોને સામાયિક થાય છે.
સંધ સીરીમાં પણ કહ્યું કે સમભાવ ભાવિ મM મુવતું જ ન હો સમભાવથી વાસિત આત્મા મોક્ષને પામે છે તેમાં કઈ સદેહ નથી.
સમભાવની શ્રેષ્ઠ સાધના કરી મેક્ષમાં બિરાજેલા એવા પરમા