________________
१४६
१४५ अरण्णे नग्गस्स सीसस्स विहलस्स य पुत्तस्स वग्यो विग्धं न करेउ.
તારો આત્મા મનોહર દેશમાં ઉત્પન્ન હો. तव अत्ता मणोहरे देसे उप्पन्नो होएज्जउ. રાજયનો સ્વામી હું દુર્બળ શત્રુને કેમ ન છૂટું ? रज्ज-सामी हं दुब्बलं सत्तुं कहं न छुन्देमु ?
पज्जुण्णस्स हत्थो रुप्पिणो हत्थो व्व मणुण्णो नत्थि, जिब्भा उ तस्स अल्हायकरी" त्ति सव्वन्नुणा अहिमन्न कहिअं.
કાશ્મીર દેશોમાં વિસ્મયકર સ્મશાન જો ઈ, પૂર્વાહામાં પુષ્કર તળાવમાં સ્નાન કરેલો કૃષ્ણ વાણિયો, જીણું નામના બાહ્મણને જતું પુત્રના જન્મ સંબંધી એક પ્રશ્નયુગ્મ શીઘ પૂછો.
कम्हारासु देसेसु विम्हययरं मसाणं देक्खिअ, पुव्वण्हे पुक्खरे तलावे पहाओ किण्हो वाणियगो णामेणं जिण्हुँ बम्भणं जण्हुपुत्तजम्मस्स एगं पण्हजुग्गं सिग्धं पुज्छेज्जा.
તે સ્કંદિલને સ્કંધે તીણી ખીલી કેમ મારી ?
ते खंदिलस्स खंधे तिण्हा खीली कहं मारिआ ?
પૃથ્વીમાં ભિક્ષુઓ સત્ય જ્ઞાન આપો. पिच्छीए भिक्खवो सच्चं णाणं देन्तु. પશ્ચિમમાં ચિકિત્સકો અપ્સરાઓને મિથ્યા માને છે. पच्छिमे चिइच्छआ अच्छराउ मिच्छा मन्नन्ति. વિદ્વાનું વૈદ્યો વત્સરાજની ક્ષીણ ભાર્યાની પરીક્ષા શયામાં કરો.
विज्जा वेज्जा वज्छ-रायस्स छीणीए भज्जाए परिक्खं सेज्जाए करेज्जा.
સહ્ય પર્વતના મધ્યમાં નર્તકીનો ધ્વનિ સાંભળીશ. सज्झ-पव्वयस्स मज्झे नट्टईए झुणि सोच्छिस्सा.
સૌરાષ્ટ્રમાં પ્રવિષ્ટ અષ્ટ પ્રતિસ્પર્ધિ બ્રાહ્મણો અંધકવૃષ્ણિ નરેન્દ્રને પુષ્યો અને કુમળો અર્પો.
सुरटे पविट्ठा अट्ठ पाडिप्फद्धिणो बम्हणा अंधगवण्हिणो नरिन्दस्स पुष्फाइ कुम्पलाई च अप्यन्तु.
પ્રદ્યુમ્નનો હસ્ત રુક્મિના હસ્ત જેવો મનોજ્ઞ નથી, પણ તેની જીલ્લા આલ્હાદકરી છે, એમ સર્વજો અભિમન્યુને કહ્યું.
રત્ન દ્વિપના પદ્મ રથ રાજા શ્રી અર્હત નાં ભવ્ય ચૈત્યના દ્વાર સામે, મૂર્ખ કવિ વજ ગુપ્તના ગટ્ય શ્લોકો વડે શુક્લ પક્ષમાં સુદર્શન રાજાની ક્રિયા અને વીર્ય આ વર્ષે ન નિંદો.
रयण-दिअस्स पउम-रहो रायाणो सिरी-अरुहन्तस्स भवियचेइयस्स दुवारसमीवे मुरुक्खकइ-वइर-गुत्तस्स गरिहेहिं सिलोएहिँ सुक्किले पक्खे सुदरिसणस्स रायस्स किरियं वीरियं च अमुम्मि वरिसे न निन्दउ.
D:\mishra sadhu prakrta.pm5/3rd proof