________________
१४४ अट्ठ ती सो पा ढो.
१४३
ગુજરાતી વાક્યો. વસુદેવે પરલોકમાં પુણ્યનું ફળ કેવી રીતે પ્રાપ્ત કર્યું ? ધર્મ-અર્થ-કામ અને મોક્ષનો ઉપદેશ હું સાંભળીશ.
સર્વ અલંકારો વડે શણગારેલા શરીરવાળો રાજા ભોજનગૃહમાં પિતા સાથે જમે છે.
યુદ્ધમાં કુશળ ચોરોનો સેનાપતિ આંબાનાં વનમાં મળ્યો. દેવળનાં બારણામાં તે ભાર્યા સહિત બેઠો. માણસો રોટલા માટેનો લોટ વાસણમાં ભરે છે.
શિખરપર ધજાવાળાં મંદિરમાં રાક્ષસનાં મોઢા જેવાં મોઢા વાળા એક માણસને જોયો.
આ વાંદરી પહેલાં દરેક વાડીમાં ભમ્યો, અને પછી દરેક ઝાડે કૂદ્યો.
આસક્ત મુગ્ધ અને નિષ્ફર મનુષ્ય ખગ અને મુદ્ગરથી પણ ડરતો નથી. ___ आसत्तो, मुद्धो णिट्टरो य मणुस्सो खग्गत्तो मोग्गराओ य वि न डरइ.
ઉત્પલમાં ગુપ્ત પપદ નિશ્ચલ સુત હો. उप्पलम्मि गुत्तो छप्पओ निच्चलो सुत्तो होउ. સ્નેહ પણ દુઃખ છે. નેદો વિ ટુવë રોડ઼. ઘનશ્યામનાં લગ્નમાં મહાચક્રના રશ્મિઓ અને શબ્દો પ્રસરો.
घणसामस्स लग्गम्मि महाचक्कस्स रस्सिओ सद्दा य पसरेन्तु.
દ્વિપ-કલ્પમાં વિપ્લવ-સમયે પણ વલ્કલો અને પક્વ ફલો સર્વ શિલ્પિઓને મળો.
दिअ-कप्पे विप्पव-समये वि वक्कलाई पक्काई च फलाई सव्वेसि सिप्पीणं मिल्लन्तु.
તું દુગ્ધ અને ધાન્યનું યોગ્ય ભોજન જમ. तुं दुद्धस्स धन्नस्स य जुग्गं भोयणं जेमसुं. અરણ્યમાં નગ્ન શિષ્ય અને વિદ્યુલ પુત્રને વાઘ વિઘ્ન ન કરો.
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof