________________
*
૫
૧.
૨.
१३३
છે. ને દરેક પદની વચ્ચે ૬ કે ય ઉભયાન્વયી અવ્યય મૂકાય છે. હત્યા ય પાવા ય, હત્ય-પાયા.
દ્વન્દ્વ સમાસમાં છેલ્લા નામની જાતિ આખા સમાસની જાતિ ગણાય છે.
ઇતરેતર દ્વન્દ્વ સમાસ બહુવચનમાં, અને સમાહાર દ્વન્દ્વ સમાસ એક વચનમાં હોય છે.
૨. તત્પુરુષ સમાસ :—
બીજીથી સાતમી સુધીની વિભક્તિ જેને લાગી હોય, એવું પૂર્વપદ, પહેલી વિભક્તિવાળાં ઉત્તરપદ સાથે સમાસ પામે છે. તે દ્વિતીયા તત્પુરુષ સમાસથી માંડીને સપ્તમી તત્પુરુષ સમાસ સુધી કહેવાય છે.
તત્પુરુષ સમાસમાં ઉત્તરપદ મુખ્ય હોય છે. એટલે જાતિ, વચન, વિભક્તિ ઉત્તરપદ પ્રમાણે આખા સમાસને લાગે છે.
૩. નસ્ તત્પુરુષ -7 અવ્યય સાથે નામનો સમાસ થાય છે. તેને નક્ તત્પુરુષ સમાસ કહે છે.
કોઈપણ સમાસમાં વપરાયેલા 7 અવ્યય પછી સ્વર આવે, તો તેનો અન્ થાય છે અને વ્યંજન આવે તો તેનો ૪ થાય છે.
૪. પ્રાદિ તત્પુરુષ :—પ્રાદિ એટલે ઉપસર્ગો, ઉપસર્ગ સાથે નામનો તત્પુરુષ સમાસ થાય છે. તે પ્રાદિ તત્પુરુષ સમાસ કહેવાય છે. ૫. કર્મધારય તત્પુરુષ સમાસ :—
૧. કર્મધારય સમાસમાં ઘણે ભાગે બન્ને પદો એક સરખી વિભક્તિમાં વપરાયેલા હોય છે. તેથી સામાન્ય રીતે આ
१३४
સમાસ સમાનાધિકરણ જ હોય છે.
૨. એક વિભક્તિમાં વપરાયેલાં નામોનો ઉત્તરપદની મુખ્યતાવાળો સમાસ, સમાનાધિકરણ કર્મધારય સમાસ કહેવાય છે. गंगानदी.
૩. પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય,
ત્યારે વિશેષણ વિશેષ્ય કર્મધારય સમાસ કહેવાય છે. વિદ્યુ નનં.
૪. પૂર્વપદ નામ હોય અને ઉત્તરપદ સમાન ગુણ જણાવનાર પદ હોય, ત્યારે વિશેષણ ઉત્તરપદ કર્મધારય સમાસ કહેવાય છે. મન-જોમનો દો.
(ચંદ્ર જેવું સુંદર મુખ : આ વાક્યમાં ચંદ્ર : ઉપમાન છે. મુખ : ઉપમેય છે. સુંદર : બન્નેનો સમાનગુણ જણાવે છે. જેવું : સમાનતા સૂચક શબ્દ છે, અને આ રીતની ઘટનાવાળું વાક્ય ઉપમા કહેવાય છે.)
૫. વિશેષણનું પણ વિશેષણ પૂર્વપદમાં હોવાથી મુખ્ય વિશેષણ વિશેષ્ય તરીકે વપરાયેલ હોય, ત્યારે વિશેષણ જ વિશેષ્ય કર્મધારય સમાસ કહેવાય છે. વદુ-વારં
૬.
ઉપમાન ઉત્તર પદમાં હોય અને ઉપમેય પૂર્વપદમાં હોય ત્યારે ઉપમાન ઉત્તરપદ કર્મધારય સમાસ કહેવો. તેના બે પ્રકાર છે.
૧.
D:\mishra\sadhu\prakrta.pm5/3rd proof
ઉપમેયને ઉપમાન જ માનવું. તે મુદ્દે વ ન્યો મુદ્દો.
=