________________
१२५ कारवेल्लस्स सागं कारवेल्ल-सागं आणेमो. 3. સપ્તમી તત્પરુષ સમાસઃ
जुद्धे कुसलो जुद्ध-कुसलो कया होइज्जिहिसि ? *. પ્રાદિ તત્પરુષ સમાસઃ
સા-પુત્તો સુ-પુત્તો, પુત્તો-ટુ-ડો. दु-पुत्ताओ सु-पुत्तो सारो. દ નગ્ન તત્પરુષ સમાસઃन सच्चा-अ-सच्चा भासा न भासियव्वा. न धम्मो-अ-धम्मो न आयरियव्वो.
કર્મધારય તપુરુષ સમાસઃ૧. સમાનાધિકરણ કર્મધારય સમાસઃ-—
गंगा नई-गंगा-नई हिमालयत्तो पव्वयत्तो
=हिमालय-पव्वयत्तो णीहरइ. ૨. વિશેષણવિશેષ્ય કર્મધારય સમાસઃ
રસ્તો થોડો રત્ત-થોડો ઘાવ.
धउलो हत्थी धउल-हत्थी तलावे पडिओ. ૩. વિશેષણવિશેષણ કર્મધારય સમાસઃ—
मे बहुँ खारं बहु-खारं जलं चक्खिअं. ૪. વિશેષણ ઉત્તરપદ કર્મધારય સમાસઃ—
कमलं व कोमलो कमल-कोमलो तव हत्थो होइ. ૫. ઉપમાનોત્તરપદ કર્મધારય સમાસઃ-૧ લો પ્રકાર,
अज्ज तव मुहं एव चन्दो मुह-चन्दो देक्खिओ. ૬. ઉપમાનોત્તરપદ કર્મધારય સમાસઃ-૨જે પ્રકાર:
मुहं कमलं व मुह-कमलं विकसइ.
१२६ ૭. પહેલી અને પછી થતી ક્રિયાવાળો કર્મધારય :
पढमे हाओ पच्छा जेमिओ-पहाअ-जेमिओ गओ ૮. દ્વિગુ કર્મધારય સમાસઃ
नवण्हं टंकाणं समूहरूवेण तोलेण तोलिअं घयं देमि-नव-टंकाए तोलिअं घअं देमि. पंचण्हं सेराणं समूहरूवेण तोलेण तोलिअं तेल्लं आणीअं-पंच-सेराए तोलिअं तेल्लं आणीअं.
ગુજરાતી વાક્યો હું રાજા, બ્રાહ્મણ અને આચાર્યને નમ્યો. હાથે તોડેલું ફૂલ હું સૂછું છું. કાળીદાસ કવિએ કરેલું શાસ્ત્ર ભણું છું. સિંહથી બીએલી સરલા માને યાદ કરે છે. રાજાના ઘોડાઓ રથના ભારથી ચાલશે નહીં. અમે સારા ઘોડાની અને ખરાબ ઘોડાની પરીક્ષા કરી. દુર્જનોની પ્રશંસાથી અપ્રશંસા જ સારી. છરીની તીણી ધાર વડે લાકડું કાપ્યું. તારું વસ્ત્ર ભમરા જેવું કાળું છે. અમે સગર રાજાને જ પિતા તરીકે વંદન કરીએ છીએ. તમે નવટાંક મધ ક્યાંથી મેળવ્યું ? અમે સાત આંબાનું ઝૂમખું અને આઠ બાવળો જોયાં.
D:\mishra sadhu prakrta.pm5/3rd proof