________________
दीवाणं पयासो तत्थ न पडीअ. सावया सया सामाइयं करेन्ति. बम्हणा सया पहाणं करेइरे.
अम्हाणं कोट्ठाराओ धणं णेइ चोरो. सव्वस्स समुहस्स पाणियं खारं, कुवस्स उ मिटुं होएज्जाइ.
समुद्दस्स पाणियं कयावि मिटुं होइ ? लोगस्स उज्जोयगरे सव्वे जिणे वन्दिमो. निंबस्स पत्ताइँ कडुआई अत्थि. अधिस्स फलाई छंदड़ छोयरो. सारो माणसो आयारं ण छोडइ. रमणस्स मोरो तडप्फडइ. तिलाणं सारं तेल्लं. झुट्ठस्स झगडस्स फलं सारं होइ न.
શરીરનું ભૂષણ શું? સારો આચાર. હાથનું ભૂષણ શું ? દાન. વનનું ભૂષણ શું ? ફૂલ. તે ચડ્યો, અને રથોના ચક્રો ભમ્યા. ઘરના દીવા પ્રકાશ કરે છે. મોરનું પીછું સુંદર છે. શહેરના બાળકો ભણે છે. પત્થરોનું ઘર પડતું નથી.
જે દેવોનો પણ દેવ છે, તે મહાવીરને વંદુ છું. આપણા દેશના માણસો આપણા દેશનું ધન બચાવે છે.
ફળોના રસથી શરીરનું સારું તત્ત્વ વધે છે. પાણીનાં ખારનું મીઠું થાય છે. લીંબડાનાં ફળો કડવા હોય છે, અને આંબાના
મીઠાં હોય છે. પંડિતોનું હોં ગમે છે, અને મૂઓનું હોં ગમતું નથી.
થોડા ઝગડામાંથી ઘણો ઝગડો થાય છે. ભમરો તરફડ્યો. અમે તલ ખાઈએ છીએ. લીંબડાનાં ફળોમાંથી તેલ નીકળે છે. ધનથી ધન વધે છે.
અમે લીંબડાના પાંદડાં ગણીએ છીએ. અમે રાજાઓના કોઠારમાંથી ધન ન લીધું. આચાર્યના હાથમાંથી શિષ્ય પુસ્તક લીધું. ઉપાધ્યાયોને નમસ્કાર હોય. હું શ્રાવકોનો ધર્મ જાણું છું. મીઠાં પાણીનો ઘડો અહીં ફૂટ્યો. તું બ્રાહ્મણોનો આચાર શીખે છે.
D:mishra sadhu prakrta.pm5/3rd proof