________________
५४ पं च वी सो पा ढो.
અમે ચોરોથી ડરીએ છીએ. શિષ્યો આચાર્ય પાસેથી શીખે છે. તેઓ બાળક પાસેથી લાડુ લે છે. ઘરમાંથી દૂધ પીધું. પંડિતોથી મૂખ નાસે છે. ચોર પત્થરપરથી પડે છે. કૂવાઓમાંથી પાણી મીઠું નીકળે છે. હાથમાંથી દીવો પડે છે. પુસ્તકોમાંથી સત્ય જાણે છે. રથમાંથી ચક્રો પડ્યાં. તે આસનેથી દોડ્યો.
ઘર પાસેથી ચોર દોડ્યો. છોકરાઓ પાસેથી વાન્દરાઓ ખજૂર મેળવે છે.
પાણીમાંથી કમળો નીકળ્યા. દીવાઓમાંથી પ્રકાશ નીકળ્યો. વનમાંથી વાઘ દોડ્યો. દૂધમાંથી ઘી થાય છે. ગામથી શહેર દૂર છે.
तुज्झ फुल्लस्स वासं सुंघेमि. वणत्तो अंबस्स फलं आणेएज्जिमि. रामस्स भूसणं हं ण देक्खेमि. सारो चोरो बम्हणाणं धणं ण चोरए.
मन्दिरस्स सेहराओ मोरो उड्डीअ. नयरस्स बालाणं नरिन्दो हरिसेण लड्डए देइ.
सव्वेर्सि घोडाणं पल्लाणं न होइ. हं तंबस्स पत्तं देक्खीअ. अम्हाणं घराणं अंगणं सुन्देरं होइ. अरिझुस्स फलेहिँ वत्थं धोवेन्ते. ठिण्णं घयं मम हत्था पडीअ.
णमो अरिहंताणं. णमो सिद्धाणं. णमो आयरियाणं.
णमो उवज्झायाणं. मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं. वद्धमाणस्स भावत्तो एक्कोवि नमुक्कारो णरं तारेइ. जो आयारं न पालेइ. सो तत्तं न जाणेइ.
सव्वाण रहाण चक्काइँ भमन्ति.
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof