________________
એક જ ડાળી પર ખીલેલાં બે ફૂલ સરખા રૂપ-રંગ અને
સુગંધ ધરાવે છે. કારણ કે તે બન્ને ક્યારેય એકબીજાની ‘ઈર્ષા કરતા નથી
એક જ ક્ષેત્રમાં રહેલાં બે માણસો ક્યારેય સ્વસ્થ રહી શકતા નથી
તેનું કારણ લખવાની જરૂર છે?
ફૂલનાં સૌંદર્ય અને સુવાસને જીવંત રાખવા તેને સૂરજના તાપથી બચાવવું જરૂરી છે.
તો
મનની શાંતિ અને પ્રસન્નતાને જીવંત રાખવા મનને કષાયજન્ય દુર્ભાવોથી બચાવવું જરૂરી છે.
= ૨૧=
સૂરજનો પ્રખર તાપ ફૂલનાં સૌંદર્યને અને સુવાસ
ને હરી લે છે
પાણીમાં સાકર નાંખો તો
સારું બને મીઠું નાંખો તો ખારું બને. બિસ્કુલ પાણી જેવું છે
આપણું મન. તેને સારા વિચારો આપશો તો
સારું બનશે. ખરાબ વિચારો આપશો તો ખરાબ.
આપણું મન ખરાબ છે. કેમ? તે વિચારી જોશો.
એકાદ જીવ પ્રત્યેનો નાનો શો
દુર્ભાવ
મનની પ્રસન્નતાને અને
શાંતિને હરી લે છે.
૪ ૨૨૪
= ૨૪૪