________________ તમામ દુ:ખસંવેદનો પણ દૃશ્યમાન છે. એ બધું જ જડ પુદ્ગલની રમત છે. સિદ્ધને એની કોઈ અસર નથી. ભૂતકાળ સંપૂર્ણ ખરી ગયો છે. ભવિષ્યકાળ સંપૂર્ણ સલામત છે. વર્તમાનકાળ સંપૂર્ણ સ્વસ્થ છે. સિદ્ધ અવસ્થામાં શું ઘટિત થયું છે? વ્યક્તિત્વની સંપૂર્ણ બાદબાકી, અસ્તિત્વની સંપૂર્ણ અનુભૂતિ. = 81 - - 8 -