________________ - વ્યાખ્યાન-૯ 3i28] વષવાસમાં રહેલા શ્રમણ-શ્રમણીને કોઈ એક નિશ્ચિત દિશા કે વિદિશાને ઉદ્દેશ કરીને ભાત પાણી માટે ગવેષણા કરવાનું સ્પે છે. 204 કલ્પ [બાસા] સૂત્ર સૂત્રના કથન અનુસાર, કલ્પ આચારની મર્યાદા અનુસાર, ધર્મના માર્ગના કથન અનુસાર પ્રશ્ન :- હે ભગવન! એમ કઈ રીતે કહેલ છે? ઉત્તર :- શ્રમણ ભગવંતો વર્ષાઋતુમાં અધિકતર તપમાં સમ્યક પ્રકારથી જોડાયેલા હોય છે. તપસ્વી એવા તે શરીરથી દુર્બળ અને થાકેલા હોય છે, કદાચિત્ તે માર્ગમાં મૂછને પ્રાપ્ત થઈ જાય કે પછી જાય ત્યારે જો તે એક નિશ્ચિત દિશા કે વિદિશામાં ગયેલા હોય તો તે બાજુ શ્રમણ ભગવંત તપસ્વીની ખોજ કરી શકે છે. યથાર્થ રૂપથી શરીર દ્વારા સ્પર્શ કરીને, આચરણ કરીને, સમ્યક્ પ્રકારથી પાલન કરીને, શુદ્ધ કરીને અથવા સુશોભન પ્રકારથી દીપાવીને, કિનારા સુધી લઈ જઈને, જીવનના અંત સુધી પાલન કરીને, બીજાઓને સમજાવીને, સારી રીતે આરાધના કરીને અને ભગવાનની આજ્ઞા અનુસાર પાલન કરીને. કેટલાએ શ્રમણ નિર્ચન્હો તેજ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. કેટલાયે શ્રમણો બીજા ભવમાં સિદ્ધ થાય છે. * [29] વર્ષાવાસમાં રહેલા નિગ્રંથ કે નિગ્રન્થીઓ ગ્લાન અથવા રુણ (સેવા ઔષધિ વગેરે)ના કારણે યાવત્ ચાર કે પાંચ જોજન સુધી જઈને ફરીને પાછા ફરવાનું કહ્યું છે અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું કયે છે પરંતુ કાર્યને માટે જે દિવસે જ્યાં ગયેલ હોય ત્યાંનું કાર્ય પૂર્ણ કર્યા પછી ત્યાંથી શીઘ જ નીકળી જવું જોઈએ. ત્યાં રાત્રિ વ્યતીત ન કરવી જોઈએ અર્થાત્ રાત્રિ પોતાના સ્થાને જ આવીને વિતાવવી જોઈએ. કોઈ કોઈ શ્રમણો ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. તેઓ સાત-આઠ ભવથી અધિક તો સંસારમાં પરિભ્રમણ કરતા નથી અથત અધિકથી અધિક સાત-આઠ ભવોમાં અવશ્ય સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. * [33] તે જાતના આ સ્થવિર કલ્પને. * [331] તે કાળે તે સમયે રાજગૃહ નગરના