________________ 202 વ્યાખ્યાન-૯ ક૫ [બારસા] સૂત્ર અંતિમ સરિએ ગાયના રોમ જેટલા પણ કેશ માથા ઉપર રાખવાનું ન કલ્પે તે પૂર્વે જ લોચ કરવો.] નિગ્રન્થીઓને આજે જ, પર્યુષણાને દિવસે જ કર્કશ અને કટ કલેશ ઉત્પન્ન થયેલ હોય તો શૈક્ષ-નાના શ્રમણ સનિક ગુરુજન શ્રમણોને ખમાવી લે અને રાત્વિક (ગુરુજન) પણ શૈક્ષને ખમાવી લે. પખવાડિયે પખવાડિયે આરોપણા કરવી જોઈએ. અમાથી મૂંડાવવાવાળાએ એકેક માસે મૂંડાવવું જોઈએ, કાતરથી મૂંડાવવા-વાળાએ પંદર દિવસે મૂંડાવવું જોઈએ, લોચથી મૂંડન થવાવાળાએ છ માસે મૂંડન થવું જોઈએ અને વિરોએ વાર્ષિક લોચ કરવો જોઈએ. ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. કલહના વખતે શ્રમણે સન્મતિ રાખીને સમ્યક પ્રકારથી પરસ્પર પૃચ્છા કરવાની વિશેષતા રાખવી જોઈએ. જે (કષાયોનું) ઉપશમન કરે છે તેને આરાધના થાય છે અને જે ઉપશમન કરતા નથી તેની આરાધના થતી નથી જેથી પોતે જાતે ઉપશમ રાખવો જોઈએ. - [25] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીને પર્યુષણ પછી અધિકરણવાળી અર્થાત્ હિંસા, અસત્ય વગેરે દોષોથી દૂષિત વાણી બોલવાનું ૫તું નથી. જે નિર્ગુન્થ અને નિર્ગુન્શી પર્યુષણ પછી એવી અધિકરણવાળી વાણી બોલે તેણે આ રીતે કહેવું જોઈએ. “હે આર્ય! આવી જાતની વાણી બોલવાનો આચાર નથી જે આપ બોલી રહ્યા છો. તે અકલ્પનીય છે. આપનો એવો આચાર નથી. જે નિગ્રન્થ અને નિગ્રન્થી પર્યુષણા પછી પણ અધિકરણવાળી વાણી બોલે છે તેને ગચ્છથી બહાર કરી દેવાં જોઈએ. પ્રશ્ન :- હે ભગવન્! એમ શા કારણે કહ્યું છે? ઉત્તર :- શ્રમણત્વનો સાર ઉપશમ જ છે. તેથી કહ્યું. કહેલ છે. * [32] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીને ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું કલ્પ છે. ત્રણ ઉપાશ્રયોમાંથી બે ઉપાશ્રયોની પ્રતિદિન સમ્યક રીતે પ્રતિલેખના કરવી જોઈએ અને જે ઉપાશ્રયનો ઉપયોગ કરવામાં આવે છે તેની પ્રમાર્જના કરવી જોઈએ. * [26] નિશ્ચિત રીતે વર્ષાવાસ રહેલા નિર્ગળ્યો અને