________________ 205 વ્યાખ્યાન-૯ કલા [બારસાં સૂત્ર ગુણશિલક ચૈત્યમાં ઘણા શ્રમણોની, ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકોની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દેવોની અને ઘણી દેવીઓની મધ્યમાં બિરાજમાન શ્રમણ ભગવાન મહાવીર આ રીતે કહે છે. આ રીતે ભાષણ કરે છે. આ રીતે બતાવે છે. આ રીતે પ્રરુપણા કરે છે. પોસવણાકલા નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર અને અર્થ બન્નેની સાથે સ્પષ્ટીકરણ પૂર્વક વારંવાર ઉપદેશિત કરે છે, કહે છે. એમ હું કહું છું. પર્યુષણ મહાપર્વ કય [બારસા] સૂમનો “મૂળ સ્વાર્થ” સંપૂર્ણ થયો -x - 4 - पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं - x - 4 - સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાનં સર્વ ધર્માણાં જૈન જયતિ શાસન. -X - X -