________________ વ્યાખ્યાન-૯ 194 કલ્પ [બારસા સૂત્ર વિવેચન થયું. વિસ્તૃત હોય છે તે તાલમૂલક છે. (5) શંખ જેવી આકૃતિવાળા જે બિલ હોય છે તે સંબૂકાવર્ત જેવાં કે ભમરાળ ભોણ. છઘ0 નિગ્રન્થ અને નિર્ગુન્શીએ આવા દરો-બિલ વારંવાર જાણવાં જોવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. આ લેણ સૂક્ષ્મનું વિવેચન થયું. * [11] પ્રશ્ન :- હે ભગવા તે અંડસૂક્ષ્મ શું છે? ઉત્તર : જે ઈંડા અત્યંત બારીક હોય, આંખોથી પણ ન દેખી શકાય તે અંડસૂમ છે. અંડસૂક્ષ્મ પાંચ પ્રકારના છે. જેવા કે (1) મધ-માખી વિગેરે ડંસ દેવા વાળાં પ્રાણીઓનાં ઈંડા (2) કરોળિયાના ઈંડા, કીડીઓના ઈંડા (4) છિપકલીના ઈંડા (5) કાચિંડાના ઈંડા, છાસ્થ નિરૈન્ય અને નિર્ગુન્શીએ આ ઇંડા સમ્યક પ્રકારે જાણવાં જોઈએ, જોવા જોઈએ અને પ્રતિલેખન કરવું જોઈએ. આ અંગસૂક્ષ્મનું વિવેચન થયું. * [313] પ્રશ્ન :- તે સ્નેહ સૂક્ષ્મ શું છે? ઉત્તર :- સ્નેહ અર્થાત આર્દ્રતા કે જે આદ્રતા તરતમાં દષ્ટિગોચર ન થાય (જેવી કે ધુમ્મસ, કરા, બરફ, ઝાકળ વગેરે) સ્નેહસૂક્ષ્મ છે. સ્નેહસૂક્ષ્મ પાંચ પ્રકારનાં છે : (1) ઓસ (2) હિમ (3) ધૂમ્મસ (4) કરા (5) હરિયાળી ભૂમિમાંથી નીકળીને ઘાસના અગ્રભાગ ઉપર જામેલાં પાણીનાં સૂક્ષમણૂંદ. છદ્મસ્થ નિર્ગુન્થ અને નિર્ગુન્શીએ આ પાંચ સ્નેહ સૂક્ષ્મ સારી રીતે જાણવાં, જોવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. આ આઠ સૂક્ષ્મોનું વિવેચન થયું. [12] પ્રશ્ન :- હે ભગવન્! લયનસૂક્ષ્મ શું છે ? ઉત્તર :- લેણ (લયન) અર્થાત્ બિલ (છિદ્ર) કે જે અત્યંત બારીક હોવાથી સાધારણ આંખોથી દેખી ન શકાય તે લયન સૂક્ષ્મ છે. લયનસૂક્ષ્મના પાંચ પ્રકાર છે : (1) ગધૈયા (ધોરખોદા) વગેરે જીવ પોતાને રહેવા માટે પૃથ્વીમાં જમીન ખોદીને બિલ બનાવે છે તે ઉસિંગલેણ છે. (2) પાણી સૂકાયા પછી જ્યાં મોટી મોટી તિરાડો પડી ગઈ હોય તેમાં મોણ (દર) બનાવવામાં આવેલ હોય તે ભિંગુલેણ છે. (3) બિલભોણ (4) તાડનાં મૂળ જેવી આકૃતિવાળા બિલ કે જે ઉપરથી સંકુચિત અને અંદરથી 4i113] * [314] વર્ષાવાસમાં રહેલા ભિક્ષ આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થને ઘેર જવાની કે પ્રવેશ કરવાની ઈચ્છા હોય તો આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક અથવા ગણિ અથવા ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જે કોઈને પ્રમુખ કરીને વિચરણ કરતા હોય તેને પૂછ્યા વિના તે રીતે કરવાનું ક૫તું નથી.