________________ 184 કલ્પ [બાસા] સૂત્ર વ્યાખ્યાન-૯ 183 ત્યાગ કરવાવાળા નિરૈન્ય અને નિર્ઝન્થીઓને જવું ક૫તું નથી. કેટલાક એમ પણ કહે છે કે ઉપાશ્રયને લાગુ કરીને પરંપરાથી આવતા ઘરોમાં જ્યાં જમણવાર થતો હોય ત્યાં નિષિદ્ધ ઘરનો ત્યાગ કરવાવાળા નિગ્રન્થ અને નિર્ગુત્થીઓને જવાનું ક૫તું નથી. (નીચે) તરફ જાય. જે હાથમાં ભોજન હોય તે હાથથી જે રીતે પાણીનાં ટીપાંથી કે ફુવારા વગેરેથી વિરાધના ન થાય તે રીતે પ્રવૃત્તિ કરે. * [૨લ્પ વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે અત્યંત હળવા છાંટા આવતા હોય ત્યારે ભોજન કે પાણી માટે ગૃહસ્થના ઘરની તરફ નીકળવું કે પ્રવેશ કરવો તે કપતું નથી. * [29] વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને કણ માત્ર પણ સ્પર્શ થાય એ જાતની વૃષ્ટિ હોય (ઝાકળ અને ધુમ્મસ) પડતી હોય ત્યારે ગૃહપતિના કુળ તરફ ભોજન અને પાણીને માટે નીકળવું અને પ્રવેશ કરવો ન કલ્પે. * [294] વર્ષાવાસમાં રહેલા કરપાણી ભિક્ષકને પિંડપાત્ર ભિક્ષા લઈને જ્યાં ઘર ન હોય ત્યાં અર્થાત્ ખુલ્લા આકાશમાં રહીને ભોજન કરવાનું કાતું નથી. ખુલ્લા આકાશમાં રહીને ખાતી વખતે અચાનક વૃષ્ટિકાય પડે તો જેટલા ભાગને ખાઈ લીધેલ હોય તેને ખાઈને અને વધેલા ભાગને લઈને તેને હાથથી ઢાંકીને અથવા તે ભાગને છાતીથી વળગાડીને રાખે અથવા કાખમાં છુપાવીને રાખે. * [296] વર્ષાવાસમાં રહેલા પાનધારી ભિક્ષકને અવિચ્છિન્ન ધારા વરસાદ વરસી રહેલ હોય ત્યારે ભોજન અને પાણીના માટે ગૃહપતિના કુળ તરફ જવું ક૫તું નથી અને પ્રવેશ કરવાનું કાતું નથી. થોડી વર્ષા વરસી રહેલ હોય ત્યારે અંદર સુતરાઉ વસ્ત્ર અને તેના ઉપર ઉનનું વસ્ત્ર ઓઢીને જોહરણ અને પાત્રને કપડાંથી ઢાંકીને ભોજનને માટે અથવા પાણીને માટે ગૃહપતિના કુળ તરફ નીકળવું કે પ્રવેશ કરવો કહ્યું છે. એમ કર્યા પછી ગૃહસ્થોએ પોતાને માટે સમ્યક્ પ્રકારથી જે ઘર ઢાંકેલ હોય તે તરફ જાય અથવા વૃક્ષના મૂળ * [29] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની ઈચ્છાથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિર્ગસ્થ અને નિગ્રન્થીઓને રહી રહીને થોડા થોડા સમયે વર્ષા પડી રહેલ