________________ વ્યાખ્યાન-૯ 185 186 કલ્પ [બાસા] સૂત્ર હોય ત્યારે બગીચામાં અથવા ઉપાશ્રયમાં અથવા વિકટ ગૃહમાં (ચોરામાં) કે જ્યાં ગામના લોકો એકત્ર થઈને બેસે છે તે સભા ભવનમાં અથવા વૃક્ષ નીચે જવાનું કલ્પ છે. ત્યાં પહોંચ્યા પહેલાં જે વસ્તુઓ તૈયાર કરેલ હોય છે તે લેવાનું કલ્યું છે પણ પહોંચ્યા પછી તૈયાર કરેલી વસ્તુ લેવાનું ક૫તું નથી. ઉપર્યુક્ત સ્થાનો ઉપર ગયા પછી ત્યાં જો પહોંચ્યા પહેલાં જ તૈયાર કરેલ ચોખાનું ધોવણ મળતું હોય તો નિગ્રન્થ અને નિર્ચન્થીઓ ગ્રહણ કરી શકે છે. તેના પહોંચ્યા પછી તૈયાર કરેલ મસુરની દાળ, અડદની દાળ કે તેલવાળું સૂપ મળતું હોય તો ચાવલનું ધોવણ લેવાનું કહ્યું છે, પણ મસુર આદિની દાળ લેવાનું ૫તું નથી. *[298] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિર્ણન્થ અને નિગ્રંથીઓને જ્યારે રહીરહીને વરસાદ વરસી રહેલ હોય ત્યારે કાં તો બગીચાના મૂળ નીચે કે જ્યાં છાંટા ન લાગે અથવા ઉપાશ્રયની નીચે અથવા વિકટગૃહ નીચે અથવા વૃક્ષના મૂળની નીચે ચાલ્યા જવાનું કલ્પ છે. ત્યાં જો શ્રમણોના પહોંચ્યા પહેલાં જ તૈયાર કરેલ મસુરાદિની દાળ મળતી હોય અને ચાવલ ધોવણ તેના પહોંચ્યા પછી તૈયાર કરેલું પ્રાપ્ત થતું હોય તો તેને દાળ લેવાનું કહ્યું છે, પણ ચોખાનું ધોવણ લેવાનું ક૫તું નથી. ત્યાં ગયા પછી પહેલેથી લાવેલ આહારપાણીને રાખીને, સમયને નષ્ટ કરવાનું ૫તું નથી. ત્યાં પહોંચતાં જ વિકટક (નિર્દોષ આહાર પાણી)ને ખાઈ પીને પાત્રને સાફ કરીને એકી સાથે સમ્યક પ્રકારથી બાંધીને સૂર્ય અવશેષ રહે ત્યાં સુધીમાં ઉપાશ્રય તરફ જવાનું કહ્યું છે, પરંતુ ત્યાં તે રાત્રિ પસાર કરવાનું ક૫તું નથી. ત્યાં પહોંચ્યા પહેલાં જ જો બન્ને વસ્તુઓ તૈયાર કરેલી મળતી હોય ત્યારે તેને બન્નેય વસ્તુઓ લેવાનું કલ્પ છે. ત્યાં પહોંચ્યા પહેલાં જો બંને વસ્તુઓ પ્રારંભથી જ તૈયાર કરેલી ન મળતી હોય અને તેમના પહોંચ્યા પછી તૈયાર કરેલી પ્રાપ્ત થતી હોય તો તેને બંને વસ્તુઓ લેવાનું ક૫તું નથી. *[29] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિગ્રંથ કે નિર્ગુત્થીઓને જ્યારે રહી રહીને આંતરા સહિત વરસાદ પડી રહેલ હોય ત્યારે તેમને કાં તો બગીચા નીચે કે ઉપાશ્રયની નીચે ચાવત્