________________
સૂત્ર-૧૬૩
૧૧૩
ક્ષાયોપશમિક-પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘ઔદયિક-ઔપશમિક' નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર ઃ- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ઔપામિક ભાવમાં ઉપશાંત કપાય ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ નિષ્પન્ન થાય છે.
પન્ન " શું ગ્રહણ કરવાથી ઔદયિક-ક્ષાયિક' નામનો બીજો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાણિકભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે.
yoot :- શું ગ્રહણ કરવાથી ઔદયિક-ક્ષાયોપશમિક' નામનો ત્રીજો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને છે.
[ #* શું ગ્રહણ કરવાથી ‘ઔદયિક-પારિણામિક' નામનો ચોથો ભંગ બને ? ઉત્તર ઃ- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પારિણામિકભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને છે.
પા - શું ગ્રહણ કરવાથી ‘ઔપશમિક-ક્ષાયિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔપશમિક ભાવમાં પશ્ચમિક કષાય અને ક્ષાયિક ભાવમાં સાયિકસત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને છે.
પ્રશ્ન શું ગ્રહણ કરવાથી ‘ઔપશમિક-જ્ઞાોપશમિક' નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર ઃ- ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને ક્ષારોપશર્મિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને છે.
પ્રશ્ન : શું ગ્રહણ કરવાથી “ઓપશમિક-પારિણામિક' નામનો સાતમો ભંગ બને ? ઉત્તર ઃ- ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય અને પારિણામિક ભાવમાં જીતત્વ ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને છે.
yoot :- શું ગ્રહણ કરવાથી 'જ્ઞાયિકક્ષાયોપશમિક' નામનો આઠમો ભંગ બને ? ઉત્તર ઃ- ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને જ્ઞાોપશમિક
ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને છે.
પ્રશ્ન - શું ગ્રહણ કરવાથી 'ફ્લાયિક-પારિણામિક' નામનો નવમો ભંગ બને ? ઉત્તર ઃ- ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને પારણામિક ભાવમાં જીવત્ત ગ્રહણ કરવાથી નવમો ભંગ બને છે.
પ્રા :- શું ગ્રહણ કરવાથી ‘ક્ષયોપશર્મિક-પારિણામિક' નામનો દરામો ભંગ બને? ઉત્તર- ક્ષાયોપશર્મિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે.
• વિવેચન-૧૬૩/૩ 1′′
આ સૂત્રમાં દ્વિકસંયોગજ સાન્નિપાતિક ભાવના દસ ભંગ કહ્યા છે. તે ભંગ બનાવવા પાંચે ભાવોને ક્રમથી સ્થાપિત કરવા. પેલો અને બીજો ભાવ ભેગો કરતા પ્રથમ ભંગ થાય, પેલો અને ત્રીજો ભાવ ભેગો કરતા બીજો ભંગ થાય, પેલો અને
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ચોથો ભાવ ભેગો કરતાં ત્રીજો ભંગ થાય. એ રીતે પ્રથમ ઔદયિક ભાવ સાથે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક ભાવને ક્રમથી જોડતા ચાર ભંગ થાય, ત્યારપછી બીજો ભાવ ઔપશમિક સાથે ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિકને ક્રમથી જોડતા ત્રણ ભંગ થાય, ક્ષાયિક ભાવ સાથે ક્ષાયોપશમિક અને પારિણામિકને ક્રમથી જોડતા બે ભંગ થાય અને ક્ષાયોપશમિક સાથે પાર્રિણામિકને જોડતા એક ભંગ થાય, આ રીતે દ્વિસંયોગી દસ ભંગ થાય છે.
સૂત્રકારે આ દસ ભંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. તેમાં ઔદયિક ભાવમાં ઉદાહરણરૂપે મનુષ્યગતિ લીધી છે કારણ કે ગતિનામ કર્મના ઉદયથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, જ્ઞાયિક ભાવમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીયના ક્ષયથી પ્રાપ્ત ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઈન્દ્રિયો, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કર્યું છે. જીવત્વ જીવનો સ્વભાવ છે અને તે અનાદિ પારિણામિક ભાવ છે. પાંચ ભાવોના ઉદાહરણરૂપે આ નામો ગ્રહણ કર્યા છે તે પણ ઉપલક્ષણરૂપ છે. આ ભાવોમાં જે જે કર્મ પ્રકૃતિઓનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, જ્યાં જે ઘટિત થતાં હોય ત્યાં તે ગ્રહણ કરી શકાય.
• સૂત્ર-૧૬૩/૪ ઃ
તેમાં જે દસ ત્રિસંયોગી ભંગ છે, તે આ પ્રમાણે છે –
(૧) ઔદયિક-ઔપશમિક-ક્ષાયિક નિષ્પન્ન (૨) ઔદયિક-ઔપશમિક ક્ષાયોપથમિક નિષ્પન્ન (૩) ઔદયિક-ઔપશમિક પારિણામિક નિષ્પન્ન. (૪) ઔદયિક-સાયિક-ક્ષાયોપામિક નિષ્પન્ન. (૫) ઔદયિક-માયિક-પારિણામિક નિષ્પન્ન. (૬) ઔદયિક-ક્ષાયોપશર્મિક-પારિણાર્મિક નિષ્પન્ન. (૭) ઔપશમિકક્ષાયિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન. (૮) ઔપશ્ચમિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન (૯) એપશમિક-ક્ષારોપશમિક-પારિણામિક નિષ્પન્ન. (૧૦) ક્ષાયિકક્ષાયોપસમિક
૧૧૮
પારિણામિક નિષ્પન્ન.
પ્રા . શું ગ્રહણ કરવાથી 'ઔદયિક-ઔપશમિક-ક્ષાયિક' નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર - ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપથમિક ભાવમાં ઉપશાંત કપાય તથા ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી.
૫t - શું ગ્રહણ કરવાથી ‘ઔદયિક-પશમિક-ક્ષાયોપશમિક' નામનો બીજો ભંગ ને ? ઉત્તર - ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયોપસમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ઔદયિક-ઔપશમિક-પરિણામિક' નામનો ત્રીજો ભંગ બને છે ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય અને પારિણાર્મિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કરવાથી, પ્રા :- શું ગ્રહણ કરવાથી ઔદયિક-ક્ષાયિક-ક્ષારોપશમિક' નામનો ચોથો ભંગ બને ? ઉત્તર ઃ- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, જ્ઞાયિક ભાવમાં