________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રદેશ તેના અણુ વડે જ વ્યાપ્ત છે. શબ્દાદિ ત્રણ નયના મતે આત્મામાં પરીષહ થાય છે. -xxx- હવે ઉદ્દેશાદિ ત્રણ દ્વાર કહે છે -
• નિર્યુક્તિ - ૮૬ + વિવેચન :
ઉદેશાય તે ઉદેશ, ગુરના વિવક્ષિતાર્થના સામાન્ય અભિધાચક વચન, જેમ કે - “આ બાવીશ પરીષહો” શિષ્યની પૃચ્છા - ગુરુના ઉદ્દિષ્ટ અર્થ વિશેષમાં શિષ્યની જિજ્ઞાસા, પુનઃ પ્રકમથી વચનને જાણવી. જેમકે તે બાવીશ પરીષહો કયા છે ? નિર્દેશ - તે “આ નિશ્ચે ર૨ - પરીષહો છે. આના વડે શિષ્યના પ્રશ્ન પછી ગુરનો ઉત્તર તે નિર્દેશ એમ અર્થથી કહ્યું. ૪-૪- આ રીતે દ્વારના વર્ણનથી નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે “સૂત્રસ્પર્શ એ છેલ્લા દ્વારનો સૂવાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્રના હોવાથી થાય, તેથી સૂબાનુગમમાં સૂત્ર કહે છે -
• સૂત્ર • ૪૯/૧
હે સાસુષ્યમાન મેં સાંભળેલ છે કે - ભગવતે આ પ્રમાણે કહેલ છે. ન આ બાવીસ પચ્ચીદો છે, જે ફાયપ ગોત્રીય શ્રમણ ભગવત મહાવીર વડે કહેવાયેલ છે. જેને સાંભળીને, જાણીને, પરિચિત કરી, પરાજિત કરી ભિસારાંને માટે પર્યટન કરતા મનિ, પરીષોથી સ્પષ્ટ થવા છતાં વિચલિત ન થાય.
• વિવેચન - ૪૧
શ્રુતમ્ - સાંભળેલ છે, અવધારેલ છે. મારા વડે. આયુષ્યમા! એ શિષ્યને આમંત્રણ છે. કોણે કોને કહ્યું? સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને બધાં જીવોની ભાષામાં વ્યાતિ વડે કહેલ છે. ૪- આ લોકમાં કે પ્રવચનમાં નિશ્વે અર્થાત આ જિનપ્રવચનમાં બાવીશ પરીષહો છે. મકહેવાથી બીજાને અવધારવાનું કહેતા પોતે પણ અવધારેલ છે, બીજાને પ્રતિપાદનીય છે, તેમ કહે છે. ૪આના વડે આર્થી અનંતરાગમત્વ કહ્યું. “ભગવંત દ્વારા" - આ શબ્દ વડે બોલનારના કેવળજ્ઞાનાદિ ગુણવાનપણાને સૂચવીને પ્રકૃત વચનનું પ્રામાણ્ય જણાવવાને માટે વકતાનું પ્રામાણ્ય કહ્યું કેમકે વક્તાનું પ્રામાણ્ય જ વચન પ્રામાસ્ટમાં નિમિત્ત છે. -- ગુણવાનપણાની પ્રસિદ્ધિ કહીને પ્રસ્તુત અધ્યયનનો પ્રામાણ્ય નિશ્ચય કહે છે. કેમકે સંદિગ્ધ વકતાના ગુણવત્તમાં વચનના પ્રામાણ્યમાં પણ સંદેહ થાયછે. x-x-x- અથવા આઉણ એ ભગવનનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અથતુ ચીરંજીવી, આ મંગલ વચન છે. અથવા પરાર્થવૃત્તિઆદિ વડે પ્રશસ્ત આયનું ધારણ કરવા પણું, પણ મુક્તિ પામીને પણ તીર્થની હાનિ જોઈને ફરી આવવાપણું નહીં x- આના વડે તેમના સગાદિ દોષના અભાવથી તેમના વચનનું પ્રામાણ્ય કહ્યું.
અથવા આવસંતો અમારા વડે”નું વિશેષણ છે. તેથી ગુરુએ દશવિલી મર્યાદા વડે વસતા, આના વડે તત્વથી ગુરુમર્યાદા વર્તીત્વરૂપથી ગુરુકૂલવાસનું વિધાન અર્થથી કહ્યું. કેમકે જ્ઞાનાદિ હેતુ છે. -- અથવા અમુસંતો - ભગવંતના ચરણકમળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org