________________
૩૬/૧૫૪૮ થી ૧પપપ
૨૦૧
(૧૫૪૯) બાદર પર્યાપ્ત અકાય જીવોના પાંચ ભેદો છે - શુદ્ધ, જળ, ઓસ, હરતનુ, મહિકા અને મિ.
(૧પ) સૂક્ષ્મ અપકાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સુક્ષ્મ અપ્લાય જીવ સંપૂર્ણ લોકમાં છે, બાદર અપ્લાય જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
(૧૧) કાયિક જીત પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાત છે. (૧પર) તેમની આયુ સ્થિતિ ઉત્કૃષ્ટથી ૩૦૦૦ વર્ષ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧પ૩) તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની, જધન્ય આસું અંતમૂહુર્ત છે. અકારને ન છોડીને નિરંતર અકાયમાં ઉત્પન્ન થવું તે જ કાયસ્થિતિ છે. (૧૧પ૪) અકાય છોડીને ફરી એપ્લાયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું છે.
• વિવેચન - ૧૫૪૮ થી ૧પપપ -
સૂત્રાર્થમાં બધું જ સ્પષ્ટ છે. શુદ્ધ જળ - મેધ, સમુદ્રાદિનું જળ ઓસ- ઝાકળ, શરદ આદિ ઋતુમાંની પ્રામાતિક સૂક્ષ્મવર્ષા, હરતનું - સ્નિગ્ધ પૃથ્વીથી ઉત્પન્ન જળ, મહિકા - ગર્ભ સૂક્ષ્મ વર્ષા, હિમ - બરફ. • x
હવે વનસ્પતિ જીવોને કહે છે - • સૂગ - ૧૫૫૬ થી ૧૫૬૯ -
(૧૫૬) વનસ્પતિના જીવોના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદ તે બંનેના પણ બન્ને ભેદો છે - ઘાસ અને અપક્ષ.
(૧પ) બાદર વસત વનસ્પતિકાય જીવોના બે ભેદ છે - સાધારણ શરીર અને પ્રત્યેક શરીર
(૧૫૫૮) પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારે છે. જેમકે • વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને તૃણ. (૧પપ૯) લતાવાલય, પર્વજ, કુહણ, જવરહ, ઔષધિ - ચણા આદિ ધાન્ય તૃણ અને હરિતકાલ આ બધાં જ પ્રત્યેક શરીરી છે.
(૧૫૬૦) સાધારણ શરીરી અનેક પ્રકારના છે - આલ, મૂળ, આદુ. (૧૫૬૧) હરિલીકંદ, સિરિતીકંદ, સિસિરિલીકંદ, પાઈફંદ, કંદલી કંદ, પ્યાજ - ડુંગળી, લસણ, કંદલી, કુડુમ્બક (૧૫૬૨) લોહી, ગ્નિ, શુક, કૃણા, વજ કંદ, સુરણ ફંદ. (૧૫૬૩) આશ્ચક, સિંહક સુસુંઢી, હરિદ્રા ઇત્યાદિ અનેક પ્રકારે જાણવા.
(૧૫૬૪) સુષ્પ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના હોય છે. તેમાં વિવિધતા નથી. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો સંપૂર્ણ લોકમાં એ ભાદર વનસ્પતિકાયના જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org