________________
૧૯૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૪૮૬ થી ૧૪૯૦)- (૧) જે યુગલ વર્ણથી કૃષ્ણ છે.... (૨) જે પુદ્ગલ વર્ષથી નીલ છે. (૩) જે યુગલ વર્માથી લાલ છે. (૪) જે પુદગલ વી પીળા છે... (૫) જે પુદગલ વર્ણથી શ્વેત છે; તે • તે યુગલ ગંધ - સ - સ્પર્શ . સંસ્થાનથી ભાજ્ય છે.
(૧૪૯૧, ૧૪૯૨) જે પુદ્ગલ ગંધથી સુગંધિત છે અથવા ગંધથી દુગન્ધિત છે. તે - તે પુદગલ વર્ણ, રસ, સ્પર્શ, સંસ્થાનથી ભાજ્ય છે.
(૧૪૯૩ થી ૧૪૯૭)ઃ- (૧) જે પુદગલ સથી તિક્ત છે, કે (૨) જે પુદ્ગલ સ્મથી કટુ છે, કે (3) જે પુદ્ગલ રસથી કષાવિત છે, કે (૪) જે પુદગલ રસથી ખાટા છે, કે (૫) જે પુદગલ રસથી મધુર છે, તે - તે પુદ્ગલો વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય છે.
(૧૪૯૮ થી ૧૫o)- (૧) જે યુગલ સ્પર્શથી કર્કશ છે, કે (૨) જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ છે, કે (૩) જે યુગલ સ્પર્શથી ગર છે, કે (૪) જે પુદગલ સ્પર્શથી લઘુ છે, કે (૧) જે યુગલ સ્પર્શથી શીત છે, કે (૬) જે. પગલે સ્પર્શથી ઉષ્ણ છે, કે (૧) જે યુગલ સ્પર્શથી સ્નિગ્ધ છે, કે (૮) જે યુગલ સ્પર્શથી રક્ષ છે, તે - તે યુગલો વર્ણ, ગંધ, સ, સંસ્થાનથી ભાજ્ય છે.
(૧પ૦૬ થી ૧પ૧૦)ઃ- (૧) જે પુદગલ સંસ્થાનથી પરિમંડલ છે, કે (૨) જે પુદગલ સંસ્થાનથી વૃત્ત છે, કે (૩) જે પુદગલ સંસ્થાનથી ત્રિકોણ છે, કે (૪) જે યુગલ સંસ્થાનથી ચતુષ્કોણ છે, કે (૫) જે પુગલ સંસ્થાનથી આયાત છે, તે - તે પુદગલો વણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે.
• વિવેચન - ૧૪૭૯ થી ૧૫૧૦ -
વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી અર્થાત વાણદિને આશ્રીને જાણવા, સ્વરૂપને આશ્રીને વણદિના અન્યથા - અન્યથા થવા રૂપ પરમાણુના અને સ્કંધોના પાંચ પ્રકારો, વર્ણાદિથી કહેલ છે.
પ્રત્યેકના આના જ ઉત્તરભેદો છે - વર્ણ પરિણામભાગી થાય તેને જ કહે છે - કૃષ્ણ - કાજળ આદિવત છે, નીલ- નીત્યાદિત છે, લોહિત-હિંગલોક આદિવત છે, હારિદ્ર - હળદર આદિવત છે. અને ગુલશંખ આદિવત છે.
‘તથા’ શબ્દ સમુચ્ચાર્યું છે.
ગંધથી - તેમાં, સુરભિગંધ જેમાં છે, તે તથાવિધ પરિણામ જેમના છે, તે આ સુરભિગંધ પરિણામ- શ્રીખંડાદિવત્ છે. દુરભિગંધ જેમાં છે તે દુરભિગંધવાળા- લસણ આદિવતુ જાણવા.
રસથી - તિક્ત તે કોસાતકીવત્ છે, કટુક તે સુંઠ આદિ વત છે, કષાય તે અપક્વ કપિત્થાદિવતુ છે, અમ્લ તે અમ્લતસાદિવત છે અને મધુર તે શર્કરાદિત છે.
સ્પર્શથી - કર્કશ તે પાષાણાધિવત્ છે. મૃદુ તે હંસરૂતાદિવત્ છે, ગુરુ તે હીરક આદિવત છે, લધુતે અર્થતૂલાધિવત્ છે, શીત તે મૃણાલાદિવત્ છે, ઉષ્ણ તેવતિ આદિવ૮ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International