________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
-
(૧૪૦૫, ૧૪૦૬) જે ઇર્ષ્યાળુ છે, અમર્ષ છે, તપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જા રહિત છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસ લોલુપ છે, સુખનો ગવેષક છે... આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુઃસાહસી છે . આ યોગોથી યુક્ત મનુષ્ય નીલ લેશ્યામાં પરિણત હોય, (૧૪૦૭, ૧૪૦૮) જે મનુષ્ય વક્ર છે, આચાર તક્ર છે. કપટ કરે છે. સરળતા રહિત છે, પ્રતિકુચક છે. પોતાના દોષોને છુપાવે છે, ઔપધિક છે, સર્વત્ર છદ્મનો પ્રયોગ કરે છે, મિથ્યાષ્ટિ છે, અનાર્ય છે... ઉત્પાસક છે, દુષ્ટ વચન બોલે છે, ચોર છે, મત્સરી છે આ બધાં યોગોથી યુક્ત તે
કાર્યોત લેફ્સામાં પરિણત હોય છે.
૧૩૨
(૧૪૦૯, ૧૪૧૦) જે નમ્ર છે, ચપલ છે, માયા રહિત છે, અકુતૂહલ છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, યોગવાનું છે, ઉપધાનવાન છે, પ્રિયધર્મી છે, દૃઢ ધાર્મી છે, પાપ ભીરુ છે, હિતેષી છે આ બધાં સોગોથી યુક્ત તે તેજોલેફ્સામાં પરિણત હોય છે.
.
(૧૪૧૧, ૧૪૧૨) ક્રોધ, માન, માયા, લોભ ના અત્યંત અલ્પ છે, જે પ્રશાંત ચિત્ર છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાનું છે, ઉપધાન કરનાર છે.... જે મિતભાષી છે, ઉપશાંત છે, જિતેન્દ્રિય છે આ બધા સોગોથી યુક્ત હોય તે પદ્મ લેશ્યામાં પરિણત હોય છે.
.
(૧૪૧૩, ૧૪૧૪) આત્ત અને રૌદ્ર ધ્વાનોને છોડીને જે ધર્મ અને શુકલ ધ્યાનમાં લીન છે, જે પ્રશાંત ચિત્ત અને દાંત છે. પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે..... સરાગ હોય કે વીતરાગ પરંતુ જે ઉપશાંત છે, જિતેન્દ્રિય છે આ બધાં યોગોથી મુક્ત તે શુકલ દેશ્યામાં પરિત હોય છે.
Jain Education International
234
-
-
• વિવેચન - ૧૪૦૩ થી ૧૪૧૪
સૂત્રાર્થ સુસ્પષ્ટ જ છે. તો પણ કંઈક વિશેષતા જણાવીએ છીએ -
પાંચ આશ્રવ તે હિંસા આદિ, પ્રમત - પ્રમાદવાળો, અથવા પાંચ આશ્રયમાં પ્રવૃત્ત. તેથી મન, વચન, કાયાથી અનિયંત્રિત અર્થાત્ મનોગુપ્તિ આદિથી રહિત. પૃથ્વી કાયાદિમાં અનિવૃત્ત - તેનો ઉપમર્દક. આવો તે અતીવ્ર આરંભી પણ હોય, તેથી કહે છે - ઉત્કટ સ્વરૂપના અધ્યવસાયથી સાવધ વ્યાપારમાં પરિણત થયેલો હોય. .
તથા
ક્ષુદ્ર - બધાંને અહિતૈષી અને કૃપણતા યુક્ત. સહસ્તTM - ગુણ દોષની પર્યાલોચના વિના પ્રવર્તે અથવા ધનની શંકા રહિત અત્યંત જીવ બોધથી અનપેક્ષ પરિણામ કે અધ્યવસાય જેના છે તે નૃશંસ - જીવોને હણતાં જરાપણ શંકિત થતો નથી અથવા નિ:શંશ - બીજાની પ્રશંસા રહિત. અનિગૃહીત ઇંદ્રિય વાળો. બીજા પૂર્વ સૂત્ર ઉત્તરાદ્ધસ્થાન અહીં કહે છે, ઉપસંહાર કરે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org