SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨/૧૩૫૬ • વિવેચન - ૧૩૫૬ - મોક્ષપ્રાપ્ત જીવ, જાતિ-જરા-મરણ રૂપથી પ્રતિપાદિત સંપૂર્ણ દુઃખોથી સર્વત્ર પૃથક્ થાય છે. જે દુઃખ સતત પ્રાણીને પીડે છે, એ પ્રત્યક્ષ અનુભવ દર્શન છે અને સ્થિતિથી આ દીર્ઘકાલીન કર્યો છે તેનાથી વિપ્રમુક્ત થાય છે. તેથી જ પ્રશંસાપાત્ર થાય છે. ઇત્યાદિ. - - * - સર્વ અધ્યયનના નિગમનને માટે કહે છે. • સૂત્ર - ૧૩૫૭ - અનાદિ કાળથી ઉત્પન્ન થતાં સર્વે દુઃખોથી મુક્તિનો આ માર્ગ બતાવેલ છે. તેને સમ્યક્ પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૧૩૫૭ - અનાદિકાળથી ઉત્પન્ન અનંતરોક્ત બધાં દુઃખોનો પ્રોક્ષનો ઉપાય અથવા સંસારચક્રનો વિમોક્ષ માર્ગ કહ્યો. તેનો સમ્યક્ સ્વીકાર કરીને જીવો ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિ રૂપથી અત્યંત સુખી થાય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - 38 - Jain Education International ૧૫૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy