________________
૧૨૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ૩ થાય તે નિહરી, તેના સિવાયનું અનિહાંરી - - આ બંને પ્રકાર પાદપોપગમન વિષયક છે. - ૮ - - x• • પાદપોપગમન કહ્યું.
આહાર - અશનાદિ, તેનો છેદ કરવો. આહારનો છેદ બંને પણ- સપરિક કે અપરિકર્મમાં અથવા નિહાંરી અને અનિહરીમાં સમાન જ છે. બંનેમાં આહારનો છેદ તુલ્યપણે છે. આ પાંચ સૂત્રોનો અર્થ કહ્યો.
અનશન તપ જણાવીને હવે “ઉણોદરતા' તપ કહે છે - • સૂત્ર - ૧૨૦૨ થી ૧૧૨ -
(૧ર૦૨) સંક્ષેપમાં ઉંનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પયયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. (૧૨૦૩) જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્ય - એક કોળીયા આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે.
(૧૦) ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કબર, દ્રોણમુખ, પતન, મંડપ, સંબધ (૧ર૦૫) આશ્રમપદ, વિહાર, સંનિવેશ સમાજ, ઘોષ, સ્થલી, સેનાની છાવણી, સાથ, સંવ, કોટ, (૧૨૦૬) diડ, રા, ઘર, આ ક્ષેત્રોમાં તથા આવા પ્રકારના બીજ ક્ષેત્રોમાં નિર્ધારિત ક્ષેત્ર પ્રમાણ અનુસાર ભિક્ષાર્થ જવું તે ક્ષેત્ર ઉણોદરી છે.
(૧૨૯૭) અથવા પોટા, અર્ધ પેટા, ગોમૂમિકા, પતંગવીથિકા, #બકાવત્ત. આયત - ગા પ્રત્યાગતા એ છ પ્રકારે ક્ષેત્ર ઉણોદરી છે.
(૧૨૮) દિવસના ચાર પ્રહર હોય છે. તે ચાર પ્રહરોમાં ભિક્ષાનો જે નિયત કાળ હોય, તદનુસાર ભિક્ષા તે માટે જવું, તેને કાળ ઉણોદરી કહે છે. (૧૨૦૯) અથવા કંઈક જૂન ચીજ પ્રહરમાં ભિક્ષાની એપ કરવી. તે કાળથી ઉણોદરી છે.
(૧૨૧૦) સ્ત્રી કે પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આવ્યું અને અમુક વર્ષના વસ્ત્ર (૧ર૧૧) અથવા અમુક વિશિષ્ટ વર્ષ અને ભાવથી સુd દાતા પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરતી અન્યથા ન કરવી. આવા પ્રકારની ચયાળા મુનિને ભાવથી ઉણોદરી તપ છે.
(૧ર૧૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પયય કથન કરેલ છે. તે બધાંથી ઉણોદરી તપ કરનાર ભિક્ષુ પાયરક હોય છે.
• વિવેચન - ૧૨૦૨ થી ૧૨૧૨ -
અવમ્ - ન્યૂન ઉદર જેનું છે તે અવમોદર. તેનો ભાવ-અવમોદર્ય અથત ન્યૂન ઉદરતા. તેમાં અવમોદર કરવું તે તે સંક્ષેપની પાંચ પ્રકારે કહેવાયેલ છે. તે પંચધાપણું કહે છે - દ્રવ્યથી, કોટથી, કાળથી, ભાવથી અને પર્યાયોથી.
તેમાં દ્રવ્યથી ઉણોદરીને કહે છે -
જેનો જેટલો આહાર હોય, તે સ્વ આહાર કરતાં કંઈક ન્યૂન તે ઉણ, તેવું ભોજન કરે. પુરુષને બત્રીસ કોળીયા આહાર હોય, સ્ત્રીઓને અઠ્ઠાવીશ કોળીયા હોય. કોળીયાનું પરિમાણ કુકડાના ઇંડા પ્રમાણ અથવા મુખમાં સહેલાઈથી પ્રવેશી શકે તેવો Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org