________________
અધ્ય. ૨૯ ભૂમિકા
(૪) વાજ
તે પટ્ટ સૂત્ર.
ર
જેમકે શણ, (૫) કીટજ તેવા પ્રકારના કીડાની લાળમાંથી થાય છે,
સમ્યક્ શ્રુત - અંગ પ્રવિષ્ટ, મિથ્યા શ્રુત - કનક સપ્તતિ આદિ. - - X-Xહવે આ નામની ગૌણતાને જણાવતા કહે છે -
• નિયુક્તિ - ૫૧૩ + વિવેચન .
-
આ અધ્યયનમાં સમ્યક્ત્વમાં અપ્રમાદ જે કારણો વર્ણવેલ છે, તેથી આ અધ્યયનને “અપ્રમાદ શ્રુત'' જાણવું. સાત્વમાં ઉપલક્ષણથી જ્ઞાનાદિમાં અપ્રમાદ, ઉક્ત ન્યાયથી સંવેદ આદિ ફળના ઉપદર્શનથી અથવા તેના અનુષ્ઠાન પ્રત્યે ઉધમ દર્શનથી આ અધ્યયન વર્ણવેલ છે, તેથી આ અધ્યયનનું અપ્રમાદ શ્રુત નામ છે. - × - × હવે સૂત્ર કહે છે, તે આ છે -
- સૂત્ર - ૧૧૧૨
હે આયુષ્યમાન્ ! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે 'સમ્યકત્વ પરાક્રમ' અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીરે જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યક્ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણાં જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે. બધાં દુઃખોનો અંત કરે છે.
• વિવેચન - ૧૧૧૨
શ્રુતમ્ - સાંભળેલ છે, આયુષ્યમાન - શિષ્યને આમંત્રણ, સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, ભગવત - સમગ્ર ઐશ્વર્યાદિવાળા મહાવીરે કહેલ છે - આ જગતમાં કે જિનપ્રવચનમાં નિશ્ચિત સમ્યક્ત્વ ગુણયુક્ત જીવ, તેના સમ્યક્તમાં પરાક્રમ - ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિથી કર્મશત્રુના જયને માટે સામર્થ્ય લક્ષણ જેમાં વર્ણવાય છે તે “સમ્યક્ત્વ પરાક્રમ' અધ્યયન છે
-
-
Jain Education International
આ ગૌણ નામ જ છે, તો નિર્યુક્તિકારે કેમ તેને “આદાનપદ” વડે કહ્યું? બીજું નામ ગૌણ છે. નામનું અનેક વિધત્વ સૂચવવા માટે નિર્યુક્તિકારે આમ કહ્યું છે
તેના ગૌણત્વના વ્યવચ્છેદને માટે નહીં.
તે કોણે કહ્યું છે? શ્રમણ - શ્રામણ્યને અનુચરનાર, ભગવાં મહાવીરે કહેલ છે. અર્થાત્ ભગવંતે મને કહેલ છે. આના વડે વક્તાના દ્વારથી પ્રસ્તુત અધ્યયનનું માહાત્મ્ય કહ્યું. (શંકા) સુધર્મા સ્વામીને પણ શ્રુતકેવલિત્વ દ્વારથી આનું પ્રામાણ્ય સિદ્ધ હતું જ, તો પછી આ પ્રમાણે કેમ કહ્યું? (સમાધાન) લબ્ધપ્રતિષ્ઠિત છતાં ગુરુના ઉપદેશથી ગુરુનું માહાત્મ્ય બતાવવા માટે અને સૂત્રના અર્થને કહેવા માટે કહેલ છે, હવે ફળ દ્વારથી કહે છે પ્રસ્તુત અધ્યયનનો સમ્યગ્ શ્રદ્ધા સામાન્યથી સ્વીકારીને ઉક્તરૂપે જ વિશેષથી આ પ્રમાણે નિશ્ચિત કરીને અથવા સંવેગાદિ જનિત ફળના અનુભવ લક્ષણથી પ્રતીતિ કરીને, રુચિ કરીને તેમાં કહેલ અર્થાનુષ્ઠાન વિષયક
·
-
For Private & Personal Use Only
www.jainelibrary.org