________________
૭૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પડ્યો રહે છે ઇત્યાદિ - X• x
આ પ્રમાણે દષ્ટાંત કહીને હવે તેનો નિષ્કર્ષ યોજે છે - • સૂત્ર - ૧૦૬૬ -
અયોગ્ય બળદ જેમ વાહનોને તોડી નાંખે છે, તેમ જ ધૈર્યમાં કમજોર શિષ્યોને ઘર્ષયાનમાં જોડતા તેઓ પણ તેને તોડી નાંખે છે.
• વિવેચન - ૧૦૬૬ -
ખલુંક - ઉક્ત રૂ૫ બળદ, સ્વસ્વામીને ખેદ પહોંચાડે છે અને અસમાધિને પ્રાપ્ત કરાવે છે. સમિલા ભંગ આદિ વડે દુષ્ટત્વને દેખાડે છે. જેથી ઘર્મમાં જોડેલા ચાનની માફક ભક્તિપુર પ્રાપક ધર્મયાનમાં સમ્યફ પ્રવર્તતા નથી. તેઓ ધર્માનુષ્ઠાન પ્રતિ દુર્બળ ધૃતિવાળા હોય છે. તેમના ધૃતિ દુર્બલત્વ ભાવિત કરતા કહે છે -
• સૂત્ર • ૧૦૬૭ થી ૧૦૭૨ -
(૧૦૬૭) કોઈ વ્યક્તિનો ગાર કરે છે, કોઈ રસનો ચારવ કરે છે. ફોઈ સાતાનો ગાર કરે છે. કોઈ દીર્ધકાળ સુધી ક્રોધ કરે છે. (૧૦૬૮) કોઈ ભિક્ષાયમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેત અને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો - (૧૦૬૯) તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર તેમના વચનોની પ્રતિકૂળ આચરણ કરે છે. ' (૧૯૭૦) ભિક્ષા કાને કોઈ શિષ્ય ગૃહસ્વામિની વિશે કહે છે - “તેણી મને જાણતી નથી, તેણી મને આપશે નહીં.” હું માનું છું કે તે ઘેરી બહાર ગઈ હશે, તેથી કોઈ બીજી સાધુ ભલે જાય. (૧૦૭૧) કોઈ પ્રયોજનથી મોકલાતા તેઓ કાર્ય ક્યા વિના પાછા આવે છે, ચારે તરફ ભટકે છે, ગુરુ આજ્ઞાને રાજáષ્ટિ માની મુખ ઉપર ભ્રકુટી ચડાવી દે છે. (૨૦૨) જેમ પાંખો આવતા કંસ વિભિન્ન દિશામાં ઉડી જાય છે, તેમજ શિક્ષિત અને દિક્ષિત કરાયેલા, ભોજન-પાનથી પોષિત કરાયેલા કુશિષ્ય અન્યત્ર ચાલ્યા જાય છે.
• વિવેચન - ૧૦૬ થી ૧૦ર -
ઋદ્ધિ વડે ગૌરવ - અદ્ધિમાન શ્રાવકો માર વશમાં થયેલા છે, તેમ વિચારે. ઉપકરણાદિ આત્મ બહુમાનરૂપ અદ્ધિ ગૌરવ જેમને છે તે ઋદ્ધિ ગૌરવિક. ગુરુના નિયોગથી પ્રવર્તતા નથી, મારે તેનાથી શું? બીજા કોઈ રસ ગારવ - મધુસદિમાં વૃદ્ધ હોય તે બાળ, ગ્લાન આદિને સમુચિત આહાર-દાનમાં કે તપોનુષ્ઠાનાદિમાં પ્રવર્તતા નથી. સાનાગરવવાળા કોઈ સુખમાં પ્રતિબદ્ધ થઈ. અપ્રતિબદ્ધ વિહારદિમાં પ્રવર્તવા સમર્થ થતા નથી. કોઈ લાંબો કાળ ક્રોધ કરનાર કૃત્યોમાં પ્રવર્તતો નથી.
ભિક્ષામાં આળસ કરનારો કોઈ, વિચરવા ઈચ્છતો નથી. કોઈ અપમાન ભીરુ ભિક્ષા માટે ભ્રમણ કરવા છતાં જે-તે ઘરોમાં પ્રવેશવા ઇચ્છતો નથી. - X• તે ભીરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org