________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ સૂઝ - ૧૦૫૮ -
સંક્ષેપમાં આ સામાચારી કહી છે. તેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે. • તેમ હું કહું છું.
• વિવેચન - ૧૦૫૮ -
આ અનંતર કહેલ સામાયારી - દશભેદે, ઓધ રૂપે અને પદવિભાગ રૂપ કે જે અહીં કહેલ નથી. કેમકે આ ધર્મકથાનુયોગ છે. તે સામાચારી છેદ - સૂત્ર અંતર્ગતત્વથી છે. સંક્ષેપથી તેની વ્યાખ્યા કરી છે.
અહીં આદરના જણાવવાને માટે સમાચારીનું ફળ કહે છે - આ સામાચારીને સેવીને અનેક જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. - x x x
મુનિ દીપરત્નસાગરે ફરેલ. અધ્યયન - ૨૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org