________________
ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ/૧ જ્ઞાનનો આ વિષય છે. એ જ્ઞાન દ્વારકત્વથી તેને પદ્ધારક કહ્યું. ઉભય વિષયત્વશી ઉભયસંબંધ સંયોગ. એ પ્રમાણે કેવલીને પણ ઉભયસંયોગ જ છે ? કારિાઃ fભાક્રમāથી નિવૃત્તિ જ - સર્વ આવરણના ક્ષયથી ઉત્પત્તિ જ જિન સંબંધી જ્ઞાનનો પ્રત્યય છે. છઘસ્થને મતિ આદિ જ્ઞાન હોય તો પણ ઉપયોગરૂપ બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખે છે, તેથી કહે છે - ઘને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન થાય છે. કેવલીને તો જ્ઞાન લબ્ધિરૂપતાથી ઉત્પન્ન છે. તેથી ઉપયોગરૂપ પણે બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખતા નથી. કેમકે તેમને બધું જ પ્રત્યક્ષ છે. તેથી કેવળજ્ઞાનના સર્વત્ર સતત ઉપયોગથી નોપયોગ પ્રતિ બાહ્ય અપેક્ષાની નિવૃત્તિ જ પ્રત્યય છે. પણ છદ્મસ્થાનને પ્રત્યયથી ઉભય સંયોગ નથી.
•xx- ઉભય સંબંધ સંયોગ જ પુનઃ સ્વામીભાવથી કહે છે - દેહ – પુદ્ગલોથી ઉપચીત થાય છે, કાયા, તેનાથી આ જન્મમાં જીવ વડે સંબંધ તે બદ્ધ છે. મુદ્દા - અન્ય જન્મમાં તેના વડે જ ત્યાગ કરાયેલ. આ બંનેનો સમાસ, તે બુદ્ધમુરા, માતા, પિતા, ભાઈ, બહેન આદિ; અહીં પણ બહુમુકા” જોડવું. કેમકે જીવને પૂર્વવત્ ઉભય સંબંધન સંચોગ હોય છે. અહીં ભાવના આવી છે કે- આ દેહ માતા આદિથી અને સ્વ રૂપે બદ્ધ છે. તેમાં દેહ અને આત્મા ક્ષીર-નીરવતુ અન્યોન્ય અનુગત છે, તથા માતા આદિ સ્નેહ વિષયવથી આત્મવત્ જાણવા. “મૂક્ત' આ ઉભયથી બાહ્ય છે. - અહીં દેહ અને માતા આદિ વડે બદ્ધ-મુકતથી વરસ્વામીભાવ લક્ષણ સંબંધ જીવને ઉભય સંબંધન સંયોગ છે. -x-x- આના વડે અનેક પ્રકારે સંબંધન સંયોગ કહ્યો અને આ તેને કયા પ્રકારે થાય છે? તે કહે છે -
• નિક્તિ - ૬૧ + વિવેચન -
ઉત્તરૂપ સંબંધન સંયોગ, કષાય - ક્રોધાદિથી વ્યાપ્ત અર્થાત્ પ્રભૂત કષાયના, થાય છે. કોને ? જીવને. કેવા પ્રકારે સંબંધિ વસ્તુ તે તે સ્વકૃત્યમાં નિયોજવાને સમર્થ થાય છે. તેથી પ્રભુ. ઉકતથી વિપરીત તે પ્રભુ. બંનેના પણ સંયોગ સામ્ય પ્રતિ કારણ કહે છે - આ મારા નગર, જનપદ આદિ મમત્વના આચારથી. અર્થાત્ મારા સંબંધી પણે બાહ્ય વસ્તુમાં તત્ત્વથી જે રાગ, તે જ સંબંધન સંયોગ છે. આના દ્વારા કષાય બહુલત્વમાં હતુ કહ્યો. અને કષાયબહુલ કહેવા વડે કષાયદ્વારથી સંબંધ સંયોગને કર્મબંધહેતુ પણે જણાવાયેલ છે.
(શંકા) મિથ્યાત્વ આદિ બંધના હેતુ છે, તે શા માટે કષાયની સત્તા માત્રથી તેનો હેતુ જણાવેલ છે ? (સમાધાન) ત્યાં તેનું જ પ્રાધાન્ય છે. અને તેનું પ્રાધાન્ય બંધના તારતમ્યથી તેનું જ તારતમ્ય છે. જેમ શ્વેતવર્ણની બહુલતાને લીધે સફેદ બગલો એમ કહ્યું, તેમ કષાયની બહુલતાવાળો જીવ કહેવો. તેથી અકષાય હેતુપણામાં ઔપશમિકાદિ ભાવમાં નામાદિ સંયોગોના સજીવ-વિષયવમાં પણ શીત-ઉષ્ણ આદિ વિરોધી સંયોગોનો સંબંધન સંયોગ પણ વિરુદ્ધ નથી. *-xxx
આ સંબંધન સંયોગનું સ્વરૂપ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org